Home Tags Awards

Tag: Awards

કેનેડાના બ્રેમ્પટનમાં ધબકી ગુજરાતી સંસ્કૃતિ, એવોર્ડ કાર્યક્રમ...

અમદાવાદ- બ્રેમ્પટન:  ફ્રેન્ડઝ ઓફ ગુજરાત- કેનેડાએ ‘ગુજરાત રાજ્યના સ્થાપના દિન’ પ્રસંગે તેના સભ્યોને વતનની નિકટ લાવવાની તક પૂરી પાડવા માટે ગત રવિવારે એક ખાસ ઉજવણીનું આયોજન કર્યુ હતું. આ...

નંબર વન બન્યું વડોદરા એરપોર્ટ, સ્વચ્છ ભારત...

વડોદરાઃ સ્વચ્છતાને લઈને દેશભરમાં વિવિધ સંસ્થાનોમાં એવોર્ડ આપી પ્રોત્સાહન યોજના હેઠળ દેશના એરપોર્ટ્સમાં પણ એવોર્ડ જાહેર કરવામાં આવે છે. આપને જાણીને આનંદ થશે કે ગુજરાતના વડોદરાનું એરપોર્ટ આ વર્ષે...

અભિનંદનઃ અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટે જીત્યા 3...

અમદાવાદ - ગુજરાતની જનતા અને ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓને ગર્વની લાગણી થાય એવા સમાચાર છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે 3 એવોર્ડ જીત્યા છે. આ એવોર્ડ એણે...

‘પદ્મ શ્રી’ પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કરતાં લેખિકા,...

ન્યૂયોર્ક- પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ જાહેર થયેલાં પદ્મ પુરસ્કારોની શ્રેણીના પદ્મશ્રી પુરસ્કારના એક વિજેતાએ તેમને માટે જાહેર કરાયેલો પુરસ્કાર સ્વીકારવાની ના પાડી દીધી છે. પદ્મ શ્રી પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કરનાર...

રાષ્ટ્રપતિના હસ્તે અમૂલના MD સોઢીને ‘લાઈફ ટાઈમ...

નવી દિલ્હી- જીસીએમએમએફ(અમૂલ)ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીનું ઓલ ઈન્ડિયા ફૂડ પ્રોસેસર્સ એસોસિએશન (એઆઈએફપીએ) વતી ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ...

ખૂબ ગાજેલી કામગીરી માટે કોર્પોરેશનને મળ્યો આ...

અમદાવાદઃ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક પોલીસના સંકલનમાં રહીને થોડા સમય પહેલા હાથ ધરવામાં આવેલી ટ્રાફિક નિયમનની ઝૂંબેશને રાષ્ટ્રીય સ્તરે આવકાર મળ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક ઈમ્પ્રૂવમેન્ટ સ્ટ્રીટ મેનેજમેન્ટ તેમજ...

એવોર્ડવિજેતા શિક્ષકોને મળતી સુવિધામાં વધારો કરવા સરકારની...

રાજકોટઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પ્રમુખ સ્વામી સભાગૃહમાં ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ટીચર્સ ફેડરેશન અને અવધુત ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી આયોજિત કાર્યક્રમમાં એવોર્ડ વિજેતા...

ગુજરાતને મળ્યાં ત્રણ સન્માનીય નેશનલ ટુરિઝમ એવોર્ડ્સ

ગાંધીનગર- રાજ્યને તેના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બનાવવાના પ્રયત્નો બદલ મળ્યાં શ્રેષ્ઠ સીવીક મેનેજમેન્ટ, શ્રેષ્ઠ હેરીટેજ સીટી અને શ્રેષ્ઠ એરપોર્ટના એવોર્ડ પ્રાપ્ત થયાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ...