Home Tags Assets

Tag: assets

તિરુપતિ મંદિરની પાસે રૂ. 2.26 લાખ કરોડની...

તિરુપતિઃ દેશના તિરુમાલા તિરુમાલા મંદિરની પાસે એટલી સંપત્તિ છે કે અનેક ગામોનો વિકાસ થઈ જાય. મંદિરે એક શ્વેત પત્ર જારી કર્યો છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે મંદિરની...

સંપત્તિ ફ્રીઝ કર્યા છતાં શાઓમી વેપારી-હિતોનું રક્ષણ...

નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક શાઓમી કોર્પની રૂ. 682 મિલિયન ડોલરને ફ્રીઝ કરવામાં આવેલી સંપત્તિના ભારતીય આદેશ પછી કંપનીએ રવિવારે કહ્યું હતું કે સરકારના આ નિર્ણયથી નિરાશા થઈ છે,...

વિદેશનાં ટ્રસ્ટો, મિલકતો સંપૂર્ણ કાયદાકીયઃ હીરાનંદાની ગ્રુપ

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ દ્વારા હીરાનંદાની ગ્રુપની કુલ અલગ-અલગ 25 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રિયલ એસ્સેટ દિગ્ગજ હીરાનંદાની ગ્રુપે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે પરિવારના દરિયાપારનાં ટ્રસ્ટો...

ભાજપ પાસે સૌથી વધુ – રૂ.4,847 કરોડની...

ચૂંટણી પંચની ભલામણથી ICAI (ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા) દ્વારા રાજકીય પક્ષોમાટે હિસાબો રાખવા માટેની માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. તે મુજબ તમામ રાષ્ટ્રીય તેમજ ક્ષેત્રિય રાજકીય પક્ષો...

ડીએચએફએલ કેસ: પિરામલ સામે 63 મૂન્સની જીત

મુંબઈઃ નાદારી નોંધાવી ચૂકેલી દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)ના કેસમાં 63 મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડની અરજી સંબંધે વિચારણા કરવાનો નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યુનલ (NCLAT)એ કમિટી ઓફ ક્રેડિટર્સને ગુરુવારે આદેશ આપ્યો છે. ડીએચએફએલે...

પેન્ડોરા પેપર્સની પહેલી યાદીમાં સચિન, અનિલ અંબાણી...

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર અને સંસદસભ્ય સચિન તેંડુલકર, રિલાયન્સ ADAGના વડા અનિલ અંબાણી અને બાયોકોનનાં ચેરપર્સન અને MD કિરણ શો એ પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ છે, જેમનાં નામ પેન્ડોરા...

રિયલ-એસ્ટેટ ગ્રુપના દરોડાઃ રૂ. 500 કરોડનાં વ્યવહારો...

અમદાવાદઃ આવકવેરા વિભાગે શહેરની રિયલ એસ્ટેટ કંપની પર દરોડા પાડીને રૂ. 500 કરોડના બિનહિસાબી નાણાંના વ્યવહારો પકડી પાડ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (CBDT) એ ટેક્સ-ચોરીની તપાસના સિલસિલામાં...

સંપત્તિનો અસલી હકદાર કોણ નોમિની કે ઉત્તરાધિકારી?...

નવી દિલ્હીઃ લોકો વારંવાર નોમિની અને ઉત્તરાધિકારીને એક જ સમજી લે છે, ખરેખર તે બંનેના અર્થ જ નહીં, અધિકાર પણ અલગ-અલગ છે. નોમિની કોઈ પણ ચલ-અચલ સંપત્તિનો માલિક નથી...

ગ્રામીણ પરિવાર પર સરેરાશ રૂ. 60,000, શહેરી...

નવી દિલ્હીઃ દેશમાં ગ્રામીણ ભારતમાં દરેક પરિવાર પર સરેરાશ રૂ. 60,000નું દેવું છે, જ્યારે શહેરી ભારતમાં પ્રતિ પરિવાર પર સરેરાશ આશરે રૂ. 1.2 લાખનાં દેવાં છે. ગ્રામીણ ભારતમાં 35...

માલ્યા-ચોક્સી-નીરવની જપ્ત કરાયેલી મિલકત બેન્કોને ટ્રાન્સફર કરાઈ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સીએ જણાવ્યું છે કે તેણે ભાગેડૂ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદીની જપ્ત કરાયેલી રૂ. 9.371 કરોડની કિંમતની મિલકતો તેમણે જેમની સાથે...