LIVE UPDATES :મધ્ય ગુજરાતમાં કોંગ્રેસના સૂપડા સાફ થતા દેખાયા, શહેરા બેઠક પર ભાજપના જેઠા ભરવાડની જીત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે. જેના માટેનું કામડાઉન શરુ થઇ ગયું છે.  આ વિધાનસભાની ચૂંટણીમાં અતી મહત્વની એવી મધ્ય  ગુજરાતની 61 બેઠકોનું પરિણામ પણ જાહેર થશે.  મધ્યગુજરાતની બેઠકોમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ બેઠકો આવેલી છે. ત્યારે આ બેઠકો પર સૌ કોઇની મીટ મંડાયેલી છે. ત્યારે  જાણો ચૂંટણીની લાઇવ અપડેટ સૌથી પહેલા.

LIVE UPDATE : 

12.55 PM : દાહોદમાં ભાજપના કનૈયા કિશોરીની જીત

12.55 PM : વેજલપુરમાં ભાજપના અમિત  ઠાકરની જીત

12.55 PM : કપડવંજ ખેડામાં ભાજપના રાજેશ કુમાર ઝાલા જીત

12.55 PM :  પેટલાદ આણંદમાં  ભાડપના કલ્પેશ પટેલની જીત

12.55 PM : અસારવામાં ભાજપના દર્શના વાઘેલા જીત

12.51 PM : છોટા ઉદેપુરના સંખેડામાંં ભાજપના અભેસિંહ તડવીની જીત

12.51 PM :પંચમહાલની શહેરા બેઠક  પર ભાજપના જેઠા ભરવાડ઼ની જીત

12.51 PM :વિરમગામથી ભાજપના  હાર્દીક પટેલની જીત 

12.50 PM :ઠક્કરબાપાનગર બેઠક પર ભાજપના  કંચનબેન પટેલની જીત 

12.50 PM :પંચમહાલના મોરવા હડફમાં  ભાજપના નિમિષા  સુથારની જીત

12.50 PM :વડોદરા શહેરમાં  ભાજપના મનીષા વકીલની જીત 

12.33 PM :આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા 2300 વોટથી આગળ

ખંભાત બેઠક પર ભાજપ – કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર

12.32 PM :વડોદરાની 10માંથી 9 બેઠકો પર ભાજપની જીત

12.32 PM :નડિયાદમાં ભાજપના પંકજ દેસાઇની જીત

12.29 PM :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીલને મળવા પહોંચ્યા

12.29 PM :અમરાઇવાડીમાં ભાજપના હસમુખ પટેલ 75 વોટથી આગળ

12.25 PM :નિકોલ બેઠક પર ભાજપના જગદીશ પંચાલની  જીત

12.25 PM :નરોડા બેઠક પર ભાજપના પાયલ કુકરાણીની જીત

12.25 PM : એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિિત શાહની  જીત

12.17PM : સાબરમતીમાં ભાજપના હર્ષદ પટેલની જીત

12.07 PM : ઠાસરામા ભાજપના  યોગેન્દ્ર પરમાર આગાળ

12.07 PM :વાઘોડીયામા ભાજપના બળવાખોર ઘર્મેન્દ્રસિંહ જીત્યા

12.07 PM :વિરમગામ થી હાર્દિકભાઈ પટેલ 22000 મત થી આગળ ચાલી રહ્યા છે

12.00 PM :  મહેમદાવાદમાં અરજુનસિંહ ચૌહાણ આગાળ

12.00 PM : માતરમાં ભાજપના કલ્પેશ પરમાર આગાળ, મહિપત સિંહ ચૌહાણ પાછળ

11. 55 AM : માંજલપુર બેઠક પર ભાજપના યોગેશ પટેલની જીત

11. 55 AM વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહ ઝાલા આગાળ

11. 38AM : વડોદરા શહેરની તમામ 5 બેઠકો પર ભાજપની જીત

11. 38AM :રાવપુરા ઉમેદવાર બાળુભાઈ શુક્લાની જંગી બહુમતીથી જીત

11. 38AM :પાદરામાં ભાજપના ચૈતન્યસિંહ ઝાલાની જીત

11. 38AM :વેજલપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત ઠાકરની જીત

11. 36AM : પેટલાદમાં ભાજપના કમલેશ પટેલની જીત, કોંગ્રેસના પ્રકાશ પરમારની હાર

11. 31 AM : અકોટા બેઠક પર ભાજપના ચૈતન્ય દેસાઇની જીત

રાવપુરમાં ભાજપના બાલકૃષ્ણ શુક્લાની જીત

દસક્રોઇમાં ભાજપના બાબુ જમનાની જીત

LIVE UPDATE : 

11. 31 AM : અકોટા બેઠક પર ભાજપના ચૈતન્ય દેસાઇની જીત

રાવપુરમાં ભાજપના બાલકૃષ્ણ શુક્લાની જીત

દસક્રોઇમાં ભાજપના બાબુ જમનાની જીત

આંકલાવમાં અમિત ચાવડા 100 મતોથી આગળ

 

11. 26 AM : ઘાટલોડિયામાં CM ભુપેન્દ્ર પટેલની 60 હજારથી વધુ મતથી જીત

56 બેઠકમાં ભાજપ, 3 બેઠકમાં કોંગ્રેસ આગળ

જમાલપુર-ખાડિયામાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાનો વિજય

અમદાવાદના ખાડિયા બેઠક પર ભાજપના ભુષણ ભટ્ટે હાર સ્વીકારી

દરિયાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત

કોંગી ઉમેદવાર ગ્યાસુદીન શેખની હાર

 

10. 57  AM : અમદાવાદમાં અસારવમાં દર્શના વાઘેલાની જીત

56 બેઠકમાં ભાજપ, 3 બેઠકમાં કોંગ્રેસ આગળ

સયાજીગંજમાં ભાજપના કેયુર રોકડીયા 46, 000 મતોથી આગળ

અકોટામાં ભાજપના ચૈતન્ય દેસાઇ 46, 000 મતોથી આગળ

દાણીલીમડામાં કોંગ્રેસના શૈલેષ પરમાર 29000 મતોથી પાછળ

પેટલાદમાં ભાજપના કમલેશ પટેલની જીત નક્કી

નિકોલમાં ભાજપના જગદીશ પંચાલ 25000 મતોથી આગળ

રાવપુરામાં ભાજપના બાલકૃષ્ણ શુક્લા મોટી લીડથી આગળ

દસક્રોઇમાં બાબુ જમના પટેલ મોટી લીડથી આગળ

પેટલાદમાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત

મોરવા હડફમાં મંત્રી નિમિષાબેન સુથાર આગળ,

નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ

વિરમગામમાં હાર્દિક પટેલ આગળ

ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ

દાહોદની ઝાલોદ બેઠક પર આપના ઉમેદવાર આગળ

શહેરમાં ભાજપના જેઠા ભરવાડ આગળ

માંજલપુરમાં ભાજપના યોગેશ પટેલ આગળ

 

10 53.  Am : જેતપુરમાં કોંગ્રેસ ઉમેદવાર દિપક વેકરીયાએ હાર સ્વીકારી

મધ્ય ગુજરાતમાં છોટુ વસાવાની હાર

મધ્ય ગુજરાતમાં  ભુપેન્દ્ર પટેલ તોડી શકે છે રેકોર્ડ

અમીત ઠાકર 57 હજાર મતથી આગાળ

LIVE UPDATE : 

અમદાવાદની 18 બેઠક પર ભાજપ આગળ, 3 બેઠક પર કોંગ્રેસ આગળ છે અને વડોદરાની 9 બેઠક પર ભાજપ આગળ, 1 બેઠક પર કોંગ્રેસ આગળ

 

10. 00 AM :  આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ

નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ

વિરમગામમાં બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ

ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ

દાહોદની ઝાલોદ બેઠક પર આપના ઉમેદવાર આગળ

શહેરમાં ભાજપના જેઠા ભરવાડ આગળ

માંજલપુરમાં ભાજપના યોગેશ પટેલ આગળ

 

 

દરિયાપુરમાં ભાજપના કૌશિક જૈન આગાળ

વિરમગામમાં હાર્દિક પટેલ 11000 મતોથી આગળ

નડિયાદમાં ભાજપના પંકજ દેસાઇ આગળ

પાદરામાં કોંગ્રેસના જશપાલસિંહ આગળ

સાણંદમાં ભાજપના કનુભાઇ પટેલ આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર હિતેષ પટેલ આગળ

 

9. 47 AM : આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ

નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ

વિરમગામમાં બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ

ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ

દાહોદની ઝાલોદ બેઠક પર આપના ઉમેદવાર આગળ

શહેરમાં ભાજપના જેઠા ભરવાડ આગળ

માંજલપુરમાં ભાજપના યોગેશ પટેલ આગળ

 

9. 44  AM : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23000 મતોથી આગળ

વડોદરાના પાદરામાં ભાજપના ઉમેદવાર આગળ

વિરમગામમાં ભાજપના હાર્દિક પટેલ 2223 મતોથી આગળ

એલિસબ્રિજમાં ભાજપના અમિત શાહ આગળ

અસારવામાં ભાજપના દર્શનાબેન વાઘેલા આગળ

નડિયાદમાં ભાજપના પંકજ દેસાઇ આગળ

 

9.25 AM : અમદાવાદની 17 બેઠક પર ભાજપ આગળ, 4 બેઠક પર કોંગ્રેસ આગળ

વડોદરાની 9 બેઠક પર ભાજપ આગળ, 1 બેઠક પર કોંગ્રેસ આગળ

આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ

નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ

વિરમગામમાં બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ

ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ

દાહોદની ઝાલોદ બેઠક પર આપના ઉમેદવાર આગળ

શહેરમાં ભાજપના જેઠા ભરવાડ આગળ

માંજલપુરમાં ભાજપના યોગેશ પટેલ આગળ

 

9. 31 AM :  અમદાવાદની 16 બેઠક પર ભાજપ આગળ, 5 બેઠક પર કોંગ્રેસ આગળ

ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલ સતત આગળ  વધી રહ્યા છે.

વડોદરાની 10 બેઠક પર ભાજપ આગળ

આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ

નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ

વિરમગામમાં બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ

ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ

દાહોદની ઝાલોદ બેઠક પર આપના ઉમેદવાર આગળ

શહેરમાં ભાજપના જેઠા ભરવાડ આગળ

માંજલપુરમાં ભાજપના યોગેશ પટેલ આગળ

 

9. 26 AM : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 14000 મતોથી આગળ

આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ

 

9.22 AM : ઉમરેઠમાં ભાજપના ગોવિંદ પરમાર આગળ

કરજણમાં ભાજપના અક્ષય પટેલ આગળ

વિરમગામમાં ભાજપના હાર્દિક પટેલ આગળ

ઉમરેઠમાં ભાજપના ગોવિંદ પરમાર આગળ

ઘાટલોડીયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ

સાણંદમાં કોંગ્રેસના રમેશ પટેલ આગળ

મણિનગરમાં ભાજપના અમૂલ ભટ્ટ આગળ

દાણીલીમડા બેઠક પર કોંગ્રેસનાં શૈલેષ પરમાર પાછળ

નડિયાદમાં ભાજપના પંકજ પટેલ પાછળ

 

9. 19 AM : અમદાવાદની 16 બેઠક પર ભાજપ આગળ, 5 બેઠક પર કોંગ્રેસ આગળ

ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલ આગળ છે.

વડોદરાની 10 બેઠક પર ભાજપ આગળ

આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા પાછળ

નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ

વિરમગામમાં બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ

ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

પાદરામાં અપક્ષ દિનેશ પટેલ(દિનુમામા) આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ

દાહોદની ઝાલોદ બેઠક પર આપના ઉમેદવાર આગળ

શહેરમાં ભાજપના જેઠા ભરવાડ આગળ

માંજલપુરમાં ભાજપના યોગેશ પટેલ આગળ

 

9.14 AM :  મહેમદાબાદથી ભાજપના ઉમેદવાર આગળ

જેતપુરથી ભાજપના જયેશ રાદડીયા આગળ

નિકોલમાં ભાજપના જગદીશ વિશ્વકર્મા આગળ

ઘાટલોડ઼િયાથી ભૂપેન્દ્ર પટેલ ભારે લીડથી આગળ

આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા પાછળ

વડોદરાના સાવલીમાં ભાજપના કેતન ઇનામદાર આગળ

શહેરાથી ભાજપના જેઠા ભરવાડ આગળ

 

9.09 AM : ઘાટલોડીયા બેઠક પરથી ભાજપના ભૂપેન્દ્ર પટેલ આગળ

વડોદરા શહેર બેઠક પરથી ભાજપના મનિષા વકીલ આગળ

અમદાવાદના દસક્રોઇથી ભાજપના બાબુ જમના પટેલ આગળ

નડિયાદમાં ભાજપના પંકજ દેસાઇ આગળ

નરોડામાં ભાજપના ડૉ.પાયલ કુકરાણી આગળ

વડોદરા પાદરા અપક્ષ ઉમેદવાર દીનુમામા આગળ

પાદરાથી અપક્ષ દિનુમામા આગળ

દરિયાપુરથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ આગળ

દાણીલીમડાથી કોંગ્રેસના શૈલેષ પરમાર આગળ

અમદાવાદના વટવામાં ભાજપના બાબુભાઇ આગળ

અમદાવાદ એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિત શાહ આગળ

નારણપુરામાં ભાજપના જીતુ ભગત આગળ

સાબરમતીમાં ભાજપના ડૉ.હર્ષદ પટેલ આગળ

વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ આગળ

આણંદમાં ભાજપના યોગેશ પટેલ આગળ

ખંભાતથી કોંગ્રેસના ચિરાગ પટેલ આગળ

આંકલાવ બેઠક પરથી કોંગ્રેસના અમિત ચાવડા આગળ

ખેડાના મહેમદાવાદમાં ભાજપના અર્જૂનસિંહ આગળ

પાવી જેતપુરમાં કોંગ્રેસના સુખરામ રાઠવા આગળ

9. 05 AM : મધ્ય ગુજરાતમાં ભાજપ 21 બેઠકોથી આગળ છે.

ઘાટલોડીયા બેઠક પરથી ભાજપના ભૂપેન્દ્ર પટેલ આગળ

વડોદરા શહેર બેઠક પરથી ભાજપના મનિષા વકીલ આગળ

વડોદરા પાદરા અપક્ષ ઉમેદવાર દીનુમામા આગળ

અમદાવાદના દસક્રોઇથી ભાજપના બાબુ જમના પટેલ આગળ

દરિયાપુરથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ આગળ

દાણીલીમડાથી કોંગ્રેસના શૈલેષ પરમાર આગળ

અમદાવાદના વટવામાં ભાજપના બાબુભાઇ આગળ

નડિયાદમાં ભાજપના પંકજ દેસાઇ આગળ

નરોડામાં ભાજપના ડૉ.પાયલ કુકરાણી આગળ

અમદાવાદ એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિત શાહ આગળ

નારણપુરામાં ભાજપના જીતુ ભગત આગળ

સાબરમતીમાં ભાજપના ડૉ.હર્ષદ પટેલ આગળ

વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ આગળ

આણંદમાં ભાજપના યોગેશ પટેલ આગળ

આંકલાવ બેઠક પરથી કોંગ્રેસના અમિત ચાવડા આગળ

ખેડાના મહેમદાવાદમાં ભાજપના અર્જૂનસિંહ આગળ

પાવી જેતપુરમાં કોંગ્રેસના સુખરામ રાઠવા આગળ

કલોલમાં ભાજપના બકાજી ઠાકોર આગળ

8 : 59 AM : અમદાવાદની 9 બેઠક પર ભાજપ આગળ, 1 બેઠક પર કોંગ્રેસ આગળ

વડોદરાની 10 બેઠક પર ભાજપ આગળ

મહીસાગરની 3 બેઠક પર કોંગ્રેસ આગળ

નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ

વિરમગામમાં આપ આગળ, હાર્દિક પટેલ પાછળ

ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

પાદરામાં અપક્ષ દિનેશ પટેલ(દિનુમામા) આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ

8.53 AM: વડોદરાના સાવલીથી ભાજપના કેતન ઇનામદાર આગળ

કલોલમાં કોંગ્રેસના બળદેવજી પાછળ

વિરમગામમાં હાર્દિક પટેલ પાછળ

વિરમગામમાં આપ આદમી પાર્ટી આગળ

8:42 AM  :  વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ આગળ અને અલ્પેશ ઠાકોર પાછળ

વડોદરા પાદરા અપક્ષ ઉમેદવાર દીનુમામા આગળ

પાદરાથી અપક્ષ દિનુમામા આગળ

દરિયાપુરથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ આગળ

દાણીલીમડાથી કોંગ્રેસના શૈલેષ પરમાર આગળ

અમદાવાદના વટવામાં ભાજપના બાબુભાઇ આગળ

અમદાવાદ એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિત શાહ આગળ

નારણપુરામાં ભાજપના જીતુ ભગત આગળ

નારણપુરાથી જીતુ ભગત આગળ

સાબરમતીથી ભાજપના હર્ષદ પટેલ આગળ

વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ આગળ

આણંદમાં ભાજપના યોગેશ પટેલ આગળ

ખંભાતથી કોંગ્રેસના ચિરાગ પટેલ આગળ

આંકલાવ બેઠક પરથી કોંગ્રેસના અમિત ચાવડા આગળ

ખેડાના મહેમદાવાદમાં ભાજપના અર્જૂનસિંહ આગળ

પાવી જેતપુરમાં કોંગ્રેસના સુખરામ રાઠવા આગળ

8.31 AM : અમદાવાદ એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિત શાહ આગળ

8.31 AM : વડોદરા પાદરા અપક્ષ ઉમેદવાર દીનુમામા આગળ

8.31 AM : પાદરાથી અપક્ષ દિનુમામા આગળ

8.31 AM : અમદાવાદના વટવામાં ભાજપના બાબુભાઇ આગળ

8.31 AM : નારણપુરામાં ભાજપના જીતુ ભગત આગળ

8.31 AM : દરિયાપુરથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ આગળ

8.31 AM : દાણીલીમડાથી કોંગ્રેસના શૈલેષ પરમાર આગળ

8.31 AM : સાબરમતીથી ભાજપના હર્ષદ પટેલ આગળ

8.31 AM :વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ આગળ

8.31 AM :આણંદમાં ભાજપના યોગેશ પટેલ આગળ

8.31 AM :ખંભાતથી કોંગ્રેસના ચિરાગ પટેલ આગળ

8.31 AM :આંકલાવ બેઠક પરથી કોંગ્રેસના અમિત ચાવડા આગળ

8.31 AM :ખેડાના મહેમદાવાદમાં ભાજપના અર્જૂનસિંહ આગળ

8.31 AM :પાવી જેતપુરમાં કોંગ્રેસના સુખરામ રાઠવા આગળ

8. 28 AM  આણંદ બેઠક પરથી  યોગેશ પટેલ આગળ

8. 28 AM : વીરગામ  બેઠક પરથી  હાર્દીક પટેલ આગાળ

8. 24 : દરિયાપુરથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ આગળ

8. 24 AM : દાણીલીમડાથી કોંગ્રેસના શૈલેષ પરમાર આગળ

8.22  AM : વડોદરા પાદરા અપક્ષ ઉમેદવાર દીનુમામા આગળ

8.14 AM :  ઘાટલોડીયા બેઠક પરથી ભાજપના ભૂપેન્દ્ર પટેલ આગળ

વડોદરા શહેર બેઠક પરથી ભાજપના મનિષા વકીલ આગળ

અમદાવાદના દસક્રોઇથી ભાજપના બાબુ જમના પટેલ આગળ

નડિયાદમાં ભાજપના પંકજ દેસાઇ આગળ

 

અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ : શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)