Home Tags Government

Tag: Government

GST કલેક્શન સતત પાંચમા મહિને રૂ. 1.4...

નવી દિલ્હીઃ જુલાઈમાં દેશમાં GST કલેક્શન રૂ. 1.49 લાખ કરોડ રહ્યું હતું. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં ડેટા મુજબ જુલાઈમાં દેશના GST કલેક્શનમાં વાર્ષિક આધારે 28 ટકાનો વધારો જોવા...

મંકીપોક્સ પરિસ્થિતિ પર દેખરેખ રાખવા ટાસ્ક-ફોર્સની રચના

નવી દિલ્હીઃ દેશમાં મંકીપોક્સ વાઈરસના કેસ નોંધાયાના સંદર્ભમાં આ રોગચાળાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે કેન્દ્ર સરકારે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક...

1,000-મહેમાનોની હાજરીવાળી ઈમારતો/સ્થાનોમાં CCTV કેમેરા બેસાડવાનું ફરજિયાત

અમદાવાદઃ દરરોજ જ્યાં 1,000 કે તેથી વધારે સંખ્યામાં લોકો ભેગા થતા હોય એવા તમામ શૈક્ષણિક, ખેલકૂદ, ધાર્મિક સ્થાનો, સ્પોર્ટ્સ સંકુલો, ઔદ્યોગિક વિસ્તારો જેવા જાહેર સ્થળો ખાતે સીસીટીવી કેમેરા બેસાડવાનું...

અમદાવાદના યુવકને યુકે સરકારનો એવોર્ડ

અમદાવાદઃ ગુજરાતના માધીશ પરીખે સાથી યુવા સ્વયંસેવકો અને ભારત સરકારના રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતાઓની સાથે મળીને વર્ષ ૨૦૧૫માં 'એલિક્ઝિર ફોઉન્ડેશન'ની સ્થાપના કરી હતી. સમાજ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓમાં યુવા નેતૃત્વ દ્વારા...

બ્રિટનમાં સંસદની મધ્યસત્ર ચૂંટણીની સંભાવના ટળી

લંડનઃ બ્રિટનની સંસદના આમસભા ગૃહમાં બહુમતી સભ્યોએ શાસક રૂઢિચુસ્ત પાર્ટીની સરકારની તરફેણમાં મત આપતાં દેશમાં સંસદની મધ્યસત્ર ચૂંટણી યોજવાની સંભાવના ટળી ગઈ છે. રાજીનામું આપી દેનાર વડા પ્રધાન બોરીસ...

શિંદે સરકારે ઔરંગાબાદ, ઉસ્માનાબાદનું નામાંતર સ્થગિત કરાવ્યું

મુંબઈઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન પદે હતા ત્યારે એમની સરકારે લીધેલા અનેક નિર્ણયોને નવી એકનાથ શિંદે સરકારે બદલવાનો ધડાકો શરૂ કર્યો છે. એમાંનો એક મહત્ત્વનો નિર્ણય છે...

મહારાષ્ટ્ર સરકાર ઓટો-ઈંધણ પરનો VAT ઘટાડશે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે રાજ્ય વિધાનસભા ગૃહમાં 164 વિરુદ્ધ 99 મતોથી પોતાની સરકારની બહુમતી હાંસલ કરી લીધી. ત્યારબાદ ગૃહમાં કરેલા સંબોધનમાં તેમણે જાણકારી આપી હતી કે...

એકનાથ શિંદે શિવસેનાના મુખ્યપ્રધાન નથીઃ ઉદ્ધવ

મુંબઈઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં ગઈ કાલે રચવામાં આવેલી નવી સરકાર વિશે આજે અહીં પત્રકાર પરિષદમાં ટિપ્પણી કરી હતી અને જણાવ્યું કે નવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે શિવસેનાના...

દિલ્હીમાં ભારે-વાહનો પર પ્રતિબંધ; વેપારીઓ નારાજ

નવી દિલ્હીઃ આ રાષ્ટ્રીય પાટનગર શહેરમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારે આવતા ઓક્ટોબરથી મધ્યમ અને ભારે કદના માલવાહક વાહનોને પાંચ મહિના સુધી પ્રવેશ ન આપવાનું...