Home Tags Government

Tag: Government

ગણપત યુનિ.ની ફાર્મસી ફેકલ્ટી દ્વારા બે દિવસની...

વિદ્યાનગરઃ ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી, નવી દિલ્હી અને રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના એક પ્રકલ્પ- ગુજકોસ્ટ સાથેના સહયોગમાં ગણપત યુનિવર્સિટીની ફાર્મસી કોલેજ- એસ. કે. પટેલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ્સ...

છત્તીસગઢ વિધાનસભામાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો મુદ્દો ગૂંજ્યો

રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભામાં રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ ભાજપે આરોપ લગાવ્યો હતો કે સત્તાધારી પક્ષ કોંગ્રેસ નથી ઇચ્છતી કે રાજ્યના લોકો ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જુએ. વિધાનસભામાં સોમવારે ભાજપના વરિષ્ઠ...

હિજાબ પહેરવો અનિવાર્ય ધાર્મિક પ્રથા નથીઃ કર્ણાટક...

બેંગલુરુઃ કર્ણાટક હાઇકોર્ટે હિજાબ વિવાદ પર ચુકાદો આપતાં કહ્યું હતું કે હિજાબ પહેરવો એ ઇસ્લામમાં ફરજિયાત ધાર્મિક પ્રથા નથી. કોર્ટે હિજાબ પર પાબંદી કાયમ રાખી છે. હાઇકોર્ટની ત્રણ સભ્યોની...

પાંચ રાજ્યોમાં કોની બનશે સરકાર? એક્ઝિટ-પોલ્સની ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં નવી વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આજે ઉત્તર પ્રદેશમાં સાતમા અને આખરી રાઉન્ડનું મતદાન સમાપ્ત થયું છે. હવે 10 માર્ચે મતગણતરી...

સરકાર 15-માર્ચથી વિદેશમાં ફ્લાઇટ્સ શરૂ કરે એવી...

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમણમાં આવેલા ઘટાડા પછી વિદેશ આવવા-જવાવાળા લોકો માટે મોટા ખબર છે. નિયમિત આંરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 15 માર્ચથી શરૂ થવાની સંભાવના છે, એમ સરકારી અધિકારીઓએ કહ્યું...

NSE-કેસમાં પૂરતાં પગલાંની તપાસ ચાલે છેઃ સીતારામન

નવી દિલ્હીઃ હાલમાં બહાર આવેલા એનએસઈના પ્રકરણમાં માર્કેટ રેગ્યૂલેટર ‘સેબી’એ પૂરતાં પગલાં લીધાં છે કે કેમ એ જાણવા સરકાર પ્રયત્ન કરી રહી છે, એમ નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે. એક...

કેન્દ્ર સરકાર ચીનની 54 એપ્સ પર પ્રતિબંધ...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ગેરકાયદે રીતે ડેટા એક્સેસ કરતી ચાઇનીઝ એપ પર લગામ તાણશે. સરકાર ચાઇનીઝ મૂળની એ એપ્સની તપાસ કરવાનું જારી રાખશે, જે ગેરકાયદે પ્રકારે ભારતીયોનો ડેટાને સતત...

હડતાળ પર જવાની મહારાષ્ટ્રના રાજ્ય-સરકારી કર્મચારીઓની ...

મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક તરફ એસ.ટી. બસ કર્મચારીઓની હડતાળનો હજી નિવેડો આવ્યો નથી ત્યાં રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર માટે નવું ટેન્શન ઊભું થયું છે. રાજ્ય સરકારના કર્મચારીઓએ ચીમકી આપી છે...

સરકારનો ટેસ્લાને જવાબઃ બજાર ભારતનું, રોજગારી ચીનને

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા પર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારે ટેસ્લાની વેપાર કરવાની તરાહ પર સવાલો ઊભા કર્યા હતા. ટેક્સમાં રાહતની માગ કરી રહેલી...

દેશમાં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સને મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે બજેટ સત્રના આરંભે સંસદના બંને ગૃહના સભ્યોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. એમણે તેમના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારે વીતી ગયેલા વર્ષમાં...