9 ઇંચ વરસાદ ખાબક્યો, માડકાનું તળાવ ફાટ્યું, વાવના અનેક ગામ સંપર્કવિહોણાં

પાલનપુરઃ બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો છે. થરાદ અને વાવમાં વધારે વરસાદ પડ્યો છે. વાવમાં 8 કલાકમાં 9 ઈંચ વરસાદ પડતા વાવના વાવડી, માડકા અને મોરીખા જેવા કેટલાય ગામો બેટમાં ફેરવાયા છે. વાવમાં ભારે વરસાદ પડવાથી માડકા ગામનું તળાવ ફાટ્યું હતું. પરિસ્થિતિ સામે સાવધ તંત્રએ પણ પાલનપુરથી એનડીઆરએફની એક ટીમ બચાવકાર્ય માચે થરાદ રવાના કરી દીધી હતી. જેના પગલે માકડા ગામમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. અને ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી.  વાવમાં ભારે વરસાદ પડવાથી માડકા ગામનું તળાવ ફાટ્યું હતું. જેના પગલે માકડા ગામમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. અને ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી.

વાવમાં ભારે વરસાદ પડવાથી માડકા ગામનું તળાવ ફાટ્યું હતું. જેના પગલે માકડા ગામમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. અને ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. માડકા ગામમાં આવવાજ જવાના મુખ્યમાર્ગ ઉપર પાણી ઘૂસી જતાં ગામ સંપર્ક વિહોણું થઇ ગયું હતું.  માડકા ગામમાં આવવાજ જવાના મુખ્યમાર્ગ ઉપર પાણી ઘૂસી જતાં ગામ સંપર્ક વિહોણું થઇ ગયું હતું.

આ ઉપરાંત વાવના વાવડી ગામમાં પણ ભારે વરસાદના કારણે ગામ આખું બેટમાં ફેરવાયું છે.  આ ઉપરાંત વાવના વાવડી ગામમાં પણ ભારે વરસાદના કારણે ગામ આખું બેટમાં ફેરવાયું છે. વાવડી ગામમાં ઢીંચણ સમા પાણી ભરાતા આ ગામ પણ સંપર્ક વિહોણું થયું હતું.  વાવડી ગામમાં ઢીંચણ સમા પાણી ભરાતા આ ગામ પણ સંપર્ક વિહોણું થયું હતું.

ભારે વરસાદના કાણે ગામના 200 જેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.  ભારે વરસાદના કાણે ગામના 200 જેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કાણે ગામના 200 જેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

વાવ તાલુકામાં આવેલા મોરીખા ગામમાં પણ ભારે વરસાદના કારણે હાલ બેહાલ છે.  વાવ તાલુકામાં આવેલા મોરીખા ગામમાં પણ ભારે વરસાદના કારણે હાલ બેહાલ છે. મોરીખા ગામમાં મુખ્ય માર્ગ ઉપર જ પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાલાય છે.  મોરીખા ગામમાં મુખ્ય માર્ગ ઉપર જ પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાલાય છે. આ ઉપરાંત થરાદ અને વાવ તાલુકાના અનેક ગામો એવા છે જેમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. આ ઉપરાંત થરાદ અને વાવ તાલુકાના અનેક ગામો એવા છે જેમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]