Home Tags Rain

Tag: Rain

રાજ્યમાં 24 NDRF અને 11 SDRF ની ટીમો દ્વારા બચાવ રાહતની...

ગાંધીનગરઃ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાથી જનજીવન પ્રભાવિત થયું  હતું. પરંતુ, રાજ્ય સરકારની સતર્કતા અને સમયબદ્ધ આયોજનના પરિણામે કોઇ મોટી જાનહાની થઇ નથી. રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિકભાઇ પટેલે આ...

મુખ્યપ્રધાને રાજ્યમાં થયેલા સાર્વત્રિક વરસાદની સ્થિતીની સમીક્ષા કરી

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતીની સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં યોજીને કરી હતી. તેમણે રાજ્યના જિલ્લાઓના તંત્ર વાહકો પાસેથી તેમના જિલ્લાની વરસાદની...

નડિયાદમાં દિવાલ ધરાશાયી, દુર્ઘટનામાં 4 લોકોના મોત…

નડિયાદઃ નડિયાદ શહેરના કપડવંજ રોડ પરના પ્રગતિનગરના પુનેશ્વર એપાર્ટમેન્ટ નામનો ત્રણ માળનો એક બ્લોક શુકવારે રાત્રે અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. તો...

અમદાવાદમાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ, બોપલમાં દિવાલ ધરાશાયી થતા 4ના...

અમદાવાદઃ અમદાવાદમાં ગઈકાલે રાતથી જ ધોધમાર વરસાદ શરુ થયો છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદના લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદ શહેરમાં મેઘરાજાએ મહેર...

પૂરની મહામુસીબતઃ હવે મધ્ય ગુજરાત પણ સપડાયું, મહુધામાં સાંબેલાધારે 11 ઇંચ

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે.આજે સવારે ૬.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના ૯૩ તાલુકાઓમાં ૧૧ થી ર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં ખેડાના...

કેરળમાં વરસાદી આફત, અત્યારસુધીમાં 42નાં મોત, મોટી સંખ્યામાં લોકો રેસ્ક્યુ કરાયા

કોચ્ચીઃ કર્ણાટક બાદ હવે કેરળંમાં આફતનો વરસાદ થવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને લઈને હવામાન વિભાગે રાજ્યના ચાર જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દીધું...

ભારત-વિન્ડીઝ પહેલી વન-ડે મેચ વરસાદને કારણે પરિણામવિહોણી રહી

જ્યોર્જટાઉન (ગયાના) - અહીંના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ ગઈ કાલે વરસાદને કારણે ધોવાઈ ગઈ. માત્ર 13 ઓવર જ નાખી શકાઈ હતી....

આ ચોમાસે છત્રી-રેઇનકોટે વેપારીઓને નવડાવ્યાં…

અમદાવાદઃ નાના હોય કે મોટા, ધંધાધાપામાં ઘરાકીનું જ વધુ મહત્ત્વ હોય છે. હાલમાં ચોમાસાની સીઝન છે. એક તો ખૂબ રાહ જોવડાવીને મેઘો વરસ્યો એટલે લોકોને પણ મેઘરાજાની સવારી સાથે...

નર્મદા ડેમની સપાટીમાં ઐતિહાસિક વધારો, જો દરવાજા ન હોત તો…

નર્મદા : ઊનાળાના દિવસોમાં રાજ્યની જીવાદોરી બનતાં સરદાર સરોવર ડેમમાં પાણીની સારી આવક થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. આ ઉપરાંત ઉપરવાસમાં...

TOP NEWS

?>