લલિતા પવારની પહેલી ફિલ્મ કઈ?

0
533

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના દીપોત્સવી-1994 અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

ઈશ્વર એમ. પટેલ

સવાલઃ લલિતા પવારની પહેલી ફિલ્મ કઈ હતી? એમની કારકિર્દી કેટલા વર્ષોની?

જવાબઃ 1929માં ‘આર્યમહિલા’ રજૂ થઈ એ લલિતા પવારની પહેલી મૂક ફિલ્મ હતી. 1935માં રજૂ થયેલી ‘હિમ્મતે મર્દા’ એમની પ્રથમ બોલપટ હતી. એમની કારકિર્દી પાંસઠ વર્ષોની હતી.