ઓસ્ટ્રેલિયામાં આનંદ માણતું કોહલી કપલ…

બોલીવૂડ અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા હાલ એનાં પતિ અને ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે ઓસ્ટ્રેલિયામાં છે અને બંને જણે એડીલેડ શહેરમાં ઘોડેસવારીના માણેલા આનંદની ક્ષણોની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 15 જાન્યુઆરીએ એડીલેડમાં જ બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાવાની છે.