Home Tags Anushka Sharma

Tag: Anushka Sharma

કોહલી-અનુષ્કાએ લંડનની વેગન રેસ્ટોરન્ટમાં જમવાની મજા માણી

લંડનઃ વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે લોર્ડ્સ મેદાન પર બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ પર 151-રનના માર્જિનથી શાનદાર રીતે વિજય હાંસલ કર્યો હતો. પાંચ-મેચોની સિરીઝમાં ભારત 1-0થી...

અનુષ્કા સ્ટેડિયમ-હોટેલમાં ક્વોરન્ટીન; વિરાટને રાહત

સાઉધમ્પ્ટનઃ ભારતીય સિનિયર પુરુષ ક્રિકેટરોની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમવા માટે અહીં આવી છે. મેચ 18-જૂનથી અહીંના એજીસ બોલ સ્ટેડિયમના મેદાન પર રમાશે. આ જ સ્ટેડિયમની...

ગંભીર બીમારીગ્રસ્ત માસૂમ બાળકનો વિરુષ્કાએ જીવ બચાવ્યો

નવી દિલ્હીઃ કોરોનાની સામે જંગમાં દેશમાં તમામ ક્રિકેટર્સ પણ લોકોને ઘણી મદદ કરી રહ્યા છે. સચિન, સહેવાગથી માંડીને વિરાટ કોહલી સુધીના આ મુશ્કેલ સમયમાં લોકોને પોતાની રીતે મદદ કરી...

આ ફિલ્મની સાથે ઇરફાનના પુત્ર બાબિલનું બોલીવૂડમાં...

મુંબઈઃ દિવંગત એક્ટર ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન ટૂંક સમયમાં બોલીવૂડમાં ‘ડેબ્યુ’ કરશે. તેણે સુપનેચરલ ફિલ્મ સાઇન કરી હતી અને એના શૂટિંગનું પહેલું શેડ્યુઅલ પૂરું કરી લીધું છે. ફિલ્મનું...

સાથીઓને શ્રેષ્ઠ રમવાનું જણાવી કોહલી ભારત રવાના

એડીલેડઃ ઓસ્ટ્રેલિયા સામે વર્તમાન ટેસ્ટ શ્રેણીની બાકીની 3-મેચમાં ભારતીય ટીમનું સુકાન અજિંક્ય રહાણેને સોંપીને કેપ્ટન વિરાટ કોહલી આજે સવારે ભારત આવવા માટે રવાના થઈ ગયો છે. કોહલી તેની પત્ની...

યૂએઈના સમુદ્રમાં રોમેન્ટિક-મૂડમાં ‘વિરુષ્કા’; ડીવિલિયર્સે પાડી તસવીર

દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હાલ આનંદિત મૂડમાં છે. એક, આઈપીએલ-13 અથવા આઈપીએલ-2020 સ્પર્ધામાં એની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સારો દેખાવ કરી રહી છે. ટીમે 9માંથી છ...

સંપૂર્ણ શાકાહારી બની છે બોલીવૂડની આ બ્યૂટીઝ

મુંબઈઃ બોલીવૂડની અનેક હસ્તીઓએ ઘણાં વર્ષોથી શાકાહારી છે અથવા શાકાહારી બનવાના પ્રયાસો કરી રહ્યા છે, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, જેકલિન ફર્નાન્ડિસ, રિચા ચઢ્ઢા, શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર, સોનમ કપૂર...

ગાવસકરની કમેન્ટથી અનુષ્કા નારાજ થઈ; ઘણું સંભળાવ્યું

મુંબઈઃ દંતકથા સમાન બેટ્સમેન સુનીલ ગાવસકર એક નવા વિવાદમાં સપડાયા છે. ગઈ કાલે એમણે ભારતીય ટીમના કેપ્ટન અને આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એની પત્ની...

લોકડાઉનમાં બોલીવૂડ અભિનેત્રીઓ બની બ્યુટી, હેલ્થ એક્સપર્ટ્સ

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરાતાં ઘણી સેલિબ્રિટી વ્યક્તિઓને નવા કામ શીખવાનો મોકો મળ્યો છે, નવા કૌશલ્ય બતાવવાની એમને તક સાંપડી છે. ઘણાં લોકો રાંધણકળા,...