બીએસએફ એકેડેમી ખાતે નવા મકાનોનું ઉદઘાટન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જાન્યુઆરી, રવિવારે મધ્ય પ્રદેશના ટેકાનપુરમાં દેશના રાજ્યોના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તથા ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અધિકારીઓના વાર્ષિક સંમેલન દરમિયાન બીએસએફ એકેડેમી ખાતે પાંચ નવા મકાનોનું ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ તથા નાયબ ગૃહપ્રધાન કિરન રિજીજુ પણ ઉપસ્થિત હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]