બોલીવૂડ હસ્તીઓએ ઉજવી ગણેશ ચતુર્થી…

0
6016
શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા, વરુણ ધવન અને અનુષ્કા શર્મા, શાહરૂખ ખાન, જિતેન્દ્ર, સલમાન ખાનની બહેનો – અલવિરા અને અર્પિતા, ગાયક શાન, રિશી કપૂર, જોન અબ્રાહમ સહિત બોલીવૂડની હસ્તીઓએ 13 સપ્ટેંબર, ગુરુવારે મુંબઈમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી.

શાહરૂખ ખાન મુંબઈના બાન્દ્રામાં એના મન્નત બંગલામાં ગણપતિને આવકારે છે પ્રીતિ ઝીન્ટા

કંગના રણૌત