Tag: Rishi Kapoor
રણબીર-આલિયાનાં સૂચિત-લગ્ન વિશે નીતૂ કપૂરે શું કહ્યું?
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી નીતૂ સિંહ-કપૂરે ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ ટીવી શો દ્વારા ટેલિવિઝન પર પહેલી જ વાર પદાર્પણ કર્યું છે. આ કાર્યક્રમ દરમિયાન એમને તેમનાં અભિનેતા પુત્ર રણબીર અને અભિનેત્રી...
રિશી કપૂર-પરેશ રાવલ… ખાઠીમીઠી સ્મૃતિ!
ગઈ કાલે હોલિકાદહનના સપરમા દહાડે ‘શર્માજી નમકીન’ મૂવીનું ટ્રેલર રિલીઝ થયું. ફિલ્મની ખાસિયત એ કે હિન્દી સિનેમાના બે દિગ્ગજ કલાકારો, સ્વર્ગીય રિશી કપૂર અને પરેશ રાવલ એમાં એક પાત્ર ભજવે છે.
વસ્તુ એવી છે, સાહેબ, કે રિશી...
રિશી કપૂરની આખરી-ફિલ્મ ‘શર્માજી નમકીન’ની OTT રિલીઝ
મુંબઈઃ હિન્દી ફિલ્મોના પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક, રિશી કપૂરની આખરી ફિલ્મ ‘શર્માજી નમકીન’ આવતી 31 માર્ચે ડિજિટલ (OTT) પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. હિતેશ ભાટિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં એક...
શૈલેન્દ્રની ગાયકી રિશી કપૂર સાથે રહી
ગાયક શૈલેન્દ્ર સિંહની કારકિર્દીની રસપ્રદ વાત એ રહી કે રિશી કપૂરની ફિલ્મથી શરૂઆત થઇ અને અંત પણ એમની જ ફિલ્મથી આવ્યો. શૈલેન્દ્રને ગાવાનો શોખ હતો પણ એ અભિનયમાં જવા...
દીપિકા સાથે હવે સ્વ. રિશીની જગ્યાએ અમિતાભ
મુંબઈઃ હોલીવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની આ જ નામ સાથેની હિન્દી રીમેકનું ફર્સ્ટ-લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ કોમેડી ફિલ્મમાં દીપિકા પદુકોણ અને અમિતાભ બચ્ચન ચમકશે. અગાઉ દીપિકા સાથે...
કપૂર ઍન્ડ સન્સઃ ખ્વાબ સુનહરે દેખેં…
મંગળવાર, 9 ફેબ્રુઆરીની બપોરે એક ફિલ્મી દોસ્તનો મેસેજ આવ્યોઃ “રિશી કપૂરની વિદાય બાદ બાદ કપૂરકુંટુંબને વધુ એક આઘાત. રાજીવ કપૂર (ચિમ્પુ)નું હૃદયરોગથી અવસાન”. આ સાથે રાજ કપૂર તથા એમના...
અભિનેતા રાજીવ કપૂર (58)નું હાર્ટ-એટેકથી અવસાન
મુંબઈઃ સ્વ. અભિનેતા રાજ કપૂરના સૌથી નાના પુત્ર રાજીવ કપૂરનું હૃદયરોગના પ્રચંડ હુમલાને કારણે આજે અહીં ચેંબૂરસ્થિત એમના નિવાસસ્થાને અવસાન થયું છે. એ 58 વર્ષના હતા. એ અભિનેતા રણધીર...
ઋષિએ ગૂમાવ્યો પહેલો પ્રેમ
૧૯૭૩માં ડિમ્પલ કાપડિયા સાથેની પહેલી ફિલ્મ 'બોબી' આવી ત્યારે ઋષિ કપૂરને કલ્પના નહીં હોય કે એ જ વર્ષે રજૂ થયેલી ધર્મેન્દ્રની 'યાદોં કી બારાત' માં તારિક ખાન સામે કામ...
રણબીર કપૂરના કશ્મીરી હમશકલ જુનૈદ શાહ (28)નું...
શ્રીનગરઃ બોલિવુડ અભિનેતા રણબીર કપૂરના કશ્મીરી હમશકલ જુનૈદ શાહનું હૃદયરોગના હુમલાને કારણે ગુરુવારે રાતે મોત થયું છે. તે 28 વર્ષનો હતો. શ્રીનગરમાં પોતાના ઘરમાં જુનૈદનું અવસાન થયું હતું. અદ્દલોઅદલ...
ઈરફાન ખાન, રિશી કપૂરને અમૂલની હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ
મુંબઈઃ ભારતે 24 કલાકના સમયની અંદર બે દિગ્ગજ ફિલ્મ અભિનેતા - ઈરફાન ખાન અને રિશી કપૂરને ગુમાવી દીધા. આ બંને અભિનેતાના નિધને માત્ર દેશભરમાં જ નહીં, વિદેશમાં વસતા આ...