સૈફ, કરીના, તૈમુર મુંબઈ એરપોર્ટ પર…

0
5173
બોલીવૂડ કલાકાર દંપતી - સૈફ અલી ખાન અને કરીના કપૂર-ખાન એમનાં પુત્ર તૈમુર અલી ખાન સાથે મુંબઈ એરપોર્ટ પર નજરે ચડ્યા હતા અને ત્યાં હાજર પ્રેસ ફોટોગ્રાફરોએ એમને પોતાનાં કેમેરામાં ક્લિક કરી લીધાં હતાં.