શિલ્પા શેટ્ટીએ મુંબઈમાં ઈસ્કોન મંદિરમાં જઈ દર્શન કર્યાં…

0
2432
બોલીવૂડ બ્યૂટી શિલ્પા શેટ્ટીએ 15 એપ્રિલ, સોમવારે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિરમાં જઈને રામનવમી પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. એની સાથે એના માતા સુનંદા, બહેન શમિતા અને પુત્ર વિહાન પણ હતાં. શિલ્પા સાડીમાં અત્યંત સુંદર દેખાતી હતી. એણે અને પરિવારજનોએ કપાળ પર ગોપીચંદનનું તિલક કર્યું હતું.