Tag: actors
‘વિશ્વ રંગભૂમિ દિવસ’ નિમિત્તે ગુજરાતી કલાકારોએ ‘મેના...
અમદાવાદ: વર્લ્ડ થિયેટર ડે (૨૭ માર્ચ) નિમિત્તે રાજધાની અને ગુજરાતના કેટલાક કલાકારોએ ઐતિહાસિક પ્રતિષ્ઠિત નાટક 'મેના ગુર્જરી' વાચિક્મ રૂપે ઓનલાઇન ભજવ્યું હતું. ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે કાર્યરત સુરત, દિલ્હી અને...
કોઈની ફિલ્મ કે શૂટિંગને અટકાવીશું નહીં: કોંગ્રેસની...
મુંબઈઃ ‘અમિતાભ બચ્ચન અને અક્ષયકુમારે પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસની કિંમતમાં થયેલા વધારા બદલ મોદી સરકારની ટીકા ન કરતાં એમની ફિલ્મોનું શૂટિંગ થવા નહીં દઈએ અને એમની ફિલ્મોને રિલીઝ થવા...
કોંગ્રેસની ધમકી બાદ અમિતાભ, અક્ષયને ભાજપનું સમર્થન
મુંબઈઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખપદે નવા નિયુક્ત કરાયેલા નાના પટોલેએ બોલીવૂડ અભિનેતાઓ અમિતાભ બચ્ચન અને અક્ષયકુમારની ટીકા કરી છે. એમણે ધમકી આપી છે કે પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસના સિલિન્ડરની કિંમતમાં...
રણબીર-આલિયાની સગાઈના અહેવાલો ખોટા છેઃ રણધીર કપૂર
મુંબઈઃ બોલીવૂડની યુવાન કલાકાર જોડી – રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સગાઈના બંધનથી જોડાઈ રહ્યાં છે એવી અફવાઓએ છેલ્લા બે દિવસથી ખૂબ જોર પકડ્યું છે, પરંતુ હવે રણબીરના કાકા...
સોનૂ, શ્રદ્ધા 2020ના સૌથી હોટેસ્ટ શાકાહારી ઘોષિત
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સતત કંઈક સારું કામ કરીને લોકોનાં દિલ જીતતો રહ્યો છે. હવે એણે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. દુનિયાભરમાં શાકાહારને પ્રોત્સાહિત કરતી અને કોઈ પણ પ્રાણીઓની...
લંડનના ચોકમાં શાહરૂખ-કાજોલની કાંસ્યની પ્રતિમા મૂકાશે
લંડનઃ શાહરૂખ ખાન અને કાજોલ અભિનીત હિન્દી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ રિલીઝ થયાને 25 વર્ષ પૂરા થયા છે. એની ખુશાલીમાં લંડનના લેસ્ટર સ્ક્વેરમાં શાહરૂખ અને કાજોલની કાંસ્યની પ્રતિમાનું...
નાગરિકોને સુરક્ષિત રાખવા બદલ અક્ષય, આલિયાએ મુંબઈ...
મુંબઈઃ ભયાનક કોરોના વાઈરસ આખા દેશમાં ફેલાયો છે ત્યારે એનો સામનો કરવા માટે હિન્દી ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ પણ એમના શક્ય હોય એ દરેક રીતે સાથ-સહકાર આપી રહી છે.
બોલીવૂડ કલાકારો...
અલી ફઝલ, રિચા ચઢ્ઢાએ એમનાં લગ્નની વાતોને...
મુંબઈ - બોલીવૂડ કલાકારો અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ તેઓ લગ્ન કરી રહ્યાં છે એવા અમુક અખબારી અહેવાલોને આજે રદિયો આપ્યો છે. અમૃતસરમાં જન્મેલી અને મુંબઈમાં ભણેલી રિચાએ કટાક્ષમાં...
ચાલો ચેપ્લીનના મેળામાં…
ચાર્લી ચેપ્લીનની નકલ કરવાની અનેક ભારતીય કલાકારોએ કોશિશ કરી, પણ કોને મળી કેટલી સફળતા?
('ચિત્રલેખા'ના 'જી' મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે...