ઋતિક રોશન અને અમીષા પટેલઃ 19 વર્ષે ફરી સાથે જોવા મળ્યાં…

ઋતિક રોશન અને અમીષા પટેલ – બોલીવૂડની સુપરહિટ ફિલ્મ જોડી (કહો ના પ્યાર હૈ). બંને જણ 19 વર્ષ બાદ 2 માર્ચ, શનિવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં ફરી સાથે જોવા મળ્યાં હતાં. 42 વર્ષે પણ અમીષા હજી કુંવારી છે. તો ઋતિકનું લગ્નજીવન ખંડિત થયું છે. એણે સુઝેન ખાન સાથે છૂટાછેડા લઈ લીધા છે. બંનેને બે પુત્ર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]