ક્યા કૂલ હૈં હમ… મંદાનાનો હોટ ફોટોશૂટ…

0
958
'બિગ બોસ સીઝન 9' ટીવી શો ઉપરાંત 'ભાગ જોની', 'ક્યા કુલ હૈ હમ 3' હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મંદાના કરીમીની હોટ-બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. ઈરાનનાં તેહરાનમાં જન્મેલી અભિનેત્રી અને મોડેલ મંદાના ટૂંક સમયમાં એક ઈરાની ફિલ્મ 'કોકાકોલા'માં અભિનેત્રી સની લિયોની સાથે ચમકવાની છે. મંદાના સોશિયલ મિડિયા પર અવારનવાર પોતાની ધ્યાનાકર્ષક તસવીરો પોસ્ટ કરતી હોય છે.