કરીનાએ જીત્યો ‘ELLE આઈકન એવોર્ડ’…

મુંબઈમાં હાલમાં જ યોજાઈ ગયેલા Elle બ્યુટી એવોર્ડ્સ કાર્યક્રમમાં બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાને 'એલ આઈકન ફીમેલ' એવોર્ડ જીત્યો હતો. અભિનેતા રણવીર સિંહે 'એલ આઈકન મેન' એવોર્ડ જીત્યો હતો. 'એલ ઈમ્પેક્ટ એવોર્ડ' અનુષ્કા શર્મા-કોહલીએ અને 'ફ્લોલેસ બ્યુટી એવોર્ડ' માનુષી છિલ્લરે જીત્યો હતો. એવોર્ડ્સ કાર્યક્રમમાં જ્હાન્વી કપૂર તથા અન્ય બોલીવૂડ કલાકારોએ પણ હાજરી આપી હતી.
























































[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]