Home Tags Award

Tag: award

ગિરનાર રોપ-વેને ‘શ્રેષ્ઠ યુનિક ટુરિઝમ આકર્ષણ’ એવોર્ડ

જૂનાગઢઃ જૂનાગઢમાં ગિરનાર રોપ-વે એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ છે. પેસેન્જર રોપવે ક્ષેત્રે અગ્રણી ગણાતી ઉષા બ્રેકોએ વિકસાવેલા ગિરનાર રોપ-વેને ગુજરાતના શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ –બેસ્ટ યુનિક ટુરિઝમ અટ્રેકેશન ઓફ...

ટ્રમ્પ તરફથી મોદીને ‘લીઝન ઓફ મેરિટ’ એવોર્ડ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘લીઝન ઓફ મેરિટ’ એવોર્ડ એનાયત કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધારવા અને વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં...

IIM અમદાવાદને મળ્યો ‘AMC સ્વચ્છ ગવર્મેન્ટ ઓફિસ’...

અમદાવાદઃ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIMA)ને અમદાવાદની સ્વચ્છ સરકારી કાર્યાલય તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર તરફથી એનાયત કરવામાં...

MICAના પ્રોફેસરને એવોર્ડ

અમદાવાદઃ MICAના પ્રોફેસર અને સંશોધનકર્તા ડો. શેફાલી ગુપ્તાને સોશિયલ સાયન્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત ‘બસંતકુમાર બિરલા રિસર્ચ સ્કોલર એવોર્ડ 2019’ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપલબ્ધિ...

IPL2020: રાશિદ ખાને ‘મેન ઓફ ધ મેચ’...

અબુધાબીઃ અહીં ગઈ કાલે રમાઈ ગયેલી આઈપીએલ-2020 અથવા આઈપીએલ-13 સ્પર્ધાની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે પોતાનો પહેલો વિજય નોંધાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સને પહેલો પરાજય ચાખવા મળ્યો. હૈદરાબાદની 15-રનથી થયેલી જીતનો...

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મોહનસિંહ રાઠવાને ગુજરાતના ‘શ્રેષ્ઠ વિધાનસભ્ય’નો...

ગાંધીનગરઃ ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વર્ષ 2020 માટે 'શ્રેષ્ઠ વિધાનસભ્ય'નો એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસના વિધાનસભ્ય મોહનસિંહ રાઠવાને 2019ના વર્ષ માટે 'શ્રેષ્ઠ વિધાનસભ્ય'નો એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાત...

મહારાષ્ટ્ર સરકારે કરી ‘નટસમ્રાટ શ્રીરામ લાગુ એવોર્ડ’ની...

મુંબઈ : મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના વિભાગે જાણીતા રંગભૂમિ તથા ફિલ્મ અભિનેતા સ્વ. ડો. શ્રીરામ લાગુની સ્મૃતિમાં 'નટસમ્રાટ શ્રીરામ લાગુ' એવોર્ડની સ્થાપનાની જાહેરાત કરી છે. આ એવોર્ડ મરાઠી રંગભૂમિમાં ઉલ્લેખનીય પ્રદાન...

આઈપીએસ અતુલ કરવાલને 26 જાન્યુઆરીએ વીરતા અને...

અમદાવાદઃ ગુજરાત માટે એક ગૌરવ લઈ શકાય તેવા સમાચાર સામે આવ્યા છે. આઈપીએસ અતુલ કરવાલને 26 મી જાન્યુઆરીના રોજ તેમની વીરતા અને શોર્ય માટે એવોર્ડ એનાયત કરવામાં આવશે.  અતુલ...

ફક્ત મહિલા દિવસે જ એવોર્ડ કેમ? પુરૂષ...

અમદાવાદઃ ગુજરાતમાં પહેલીવાર એવા પુરુષોને એવોર્ડ આપવામાં આવ્યો છે કે જેઓ મહિલાઓ અને યુવતીઓને આગળ વધારવામાં સમર્પણના ભાવથી કામ કરતા રહ્યા છે. આ અનોખા એવોર્ડ ફંક્શનમાં 25 પુરુષોને ધ...