Tag: Ranveer Singh
બ્રાન્ડ-વેલ્યૂમાં રણવીરસિંહનો ઝંઝાવાતઃ કોહલીને પાછળ રાખી દીધો
મુંબઈઃ બોલીવૂડમાં 'એનર્જી કિંગ'ની ઓળખ પામેલા અભિનેતા રણવીરસિંહે રૂપેરી પડદા ઉપર તો પોતાની આગવી છાપ ઊભી કરી જ છે, અને હવે તેણે એનાથી આગળ વધીને બ્રાન્ડ વેલ્યૂમાં પણ મોખરાનું...
પેપ્સીએ નવા બ્રાન્ડ-એમ્બેસેડર તરીકે રણવીરસિંહને કરારબદ્ધ કર્યો
મુંબઈઃ જગવિખ્યાત સોફ્ટ ડ્રિન્ક પેપ્સીની ઉત્પાદક કંપનીએ બોલીવુડ અભિનેતા રણવીરસિંહને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કર્યો છે. આ સાથે જ આ ઠંડા પીણાનાં પ્રચારની નવી ટેગલાઈન પણ પસંદ...
આલિયા ભટ્ટ પછી હવે દીપિકા પાદુકોણ બનવાની...
મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોમાં બોલીવૂડ સેલેબ્સે ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા છે. આલિયા ભટ્ટ-રણબીર કપૂરથી માંડીને બિપાશા બાસુ-કરણ સિંહ ગ્રોવર સુધીના સેલેબ્સે પોતાના પહેલા સંતાનને જન્મ આપ્યો છે અને જિંદગીની...
કોમેડી વિનાની કોમેડી ઓફ એરર્સ
સૌથી પહેલાં એક સ્પષ્ટતાઃ રોહિત શેટ્ટીની ફિલ્મ છે, બે રણવીર-બે વરુણ શર્મા છે, ઢગલાબંધ કોમેડિયનો (સંજય મિશ્રા-સિદ્ધાર્થ જાધવ-જોની લીવર-વ્રજેશ હીરજી-બ્રિજેન્દ્ર કાલરા) છે એટલે આ તો ખડખડ હસાવતી ધમાલ કોમેડી...
રણવીરસિંહ પણ IIFA-2023 કાર્યક્રમમાં સ્ટેજ પરફોર્મન્સ આપશે
મુંબઈઃ બોલીવુડ અભિનેતા રણવીરસિંહ આવતા વર્ષે અબુ ધાબીના ઈતિહાદ અરીના ખાતે નિર્ધારિત IIFA (ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી) એવોર્ડ્સની 23મી આવૃત્તિ કાર્યક્રમમાં પરફોર્મ કરવાનો છે. એવોર્ડ કાર્યક્રમ આવતા વર્ષની 10-11...
”ખલનાયક’વાળો રોલ રણવીરસિંહ ભજવી શકે નહીં, કારણકે…’
મુંબઈઃ એમેઝોન મિની ટીવીના સાપ્તાહિક કોમેડી શો 'કેસ તો બનતા હૈ'નો નવો એપિસોડ ધમાલ-મસ્તીભર્યો બની રહ્યો હતો. એમાં રીતેશ દેશમુખ અને વરૂણ શર્માએ પૂછેલા અણિયાળા સવાલોના સંજય દત્તે રમૂજી...
ફિલ્મીહસ્તીઓ મારફત ટોઈલેટ પ્રોડક્ટ્સનો પ્રચાર: અક્ષયકુમાર મોખરે
મુંંબઈઃ ભારતમાં ટોઈલેટ અને ફ્લોરની સફાઈ કરતી પ્રોડક્ટ્સ વેચવા માટે કંપનીઓ ફિલ્મી હસ્તીઓનો ખૂબ ઉપયોગ કરે છે. આવી કંપનીઓ એમની પ્રોડક્ટ્સનો પ્રચાર કરવા માટે ફિલ્મી કલાકારોનો ઉપયોગ કરે છે.
TAM...
રણવીરસિંહ મુંબઈ-પોલીસનેઃ ‘એ ફોટો મોર્ફ કરવામાં આવ્યો...
મુંબઈઃ નગ્ન ફોટોશૂટને કારણે પોલીસ વિવાદમાં સપડાયેલા બોલીવુડ અભિનેતા રણવીરસિંહે હવે એવો દાવો કર્યો છે કે ફોટોશૂટના ફોટાઓમાંનો એક ‘મોર્ફ’ કરવામાં આવ્યો હતો. (છેડછાડ કરીને એને બદલી નાખવામાં આવ્યો...
રણવીરસિંહે સુગર કોસ્મેટિક્સ સ્ટાર્ટઅપમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું
મુંબઈઃ બોલીવુડ અભિનેતા રણવીરસિંહ ઈન્વેસ્ટર બની ગયો છે. એણે પહેલી જ વાર એક સ્ટાર્ટઅપ કંપનીમાં મૂડીરોકાણ કર્યું છે. એણે ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) બ્રાન્ડ ‘સુગર’ કોસ્મેટિક્સમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. જોકે એણે...
ન્યૂડ ફોટોશૂટ મામલે મુંબઈ પોલીસે રણવીર સિંહનું...
નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ મામલે મુંબઈ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું. મુંબઈ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ગયા મહિને રણવીર સિંહ સામે NGO દ્વારા ન્યૂડ ફોટોગ્રાફીની ફરિયાદની...