કરીના એનાં લીટલ નવાબ સાથે…

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાન 21 મે, સોમવારે મુંબઈમાં એનાં પુત્ર તૈમૂર અલી ખાન સાથે એક સ્થળે જોવા મળી હતી.