કપિલ-ગિન્નીનું વેડિંગ રિસેપ્શન એટલે બોલીવૂડી જલસો…

કોમેડિયન કપિલ શર્મા અને ગિન્ની ચતરથે એમનાં લગ્નના રિસેપ્શનનું આયોજન 24 ડિસેંબર, સોમવારે મુંબઈમાં જે.ડબલ્યુ. મેરિયટ હોટેલમાં કર્યું હતું. એમાં રણવીર સિંહ, દીપિકા પદુકોણ, રેખા, અનિલ કપૂર, કૃતિ સેનન, સોહેલ ખાન જેવા બોલીવૂડ સિતારાઓ, ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક જેવા ટીવી કોમેડિયનો હરભજન સિંહ, સાઈના નેહવાલ જેવા રમતવીરો, ગાયક મિકા સિંહ, અસિતકુમાર મોદી સહિત અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. કપિલ અને ગિન્નીએ ગઈ 12 ડિસેંબરે લગ્ન કર્યા હતા. રણવીર અને દીપિકા આ રિસેપ્શનમાં છવાઈ ગયાં હતાં. બંનેએ બોલીવૂડનાં ગીતોની ધુન પર ડાન્સ કર્યો હતો. કપિલ-ગિન્નીએ હિન્દુ અને શીખ વિધિ અનુસાર લગ્ન કર્યાં હતાં. બંનેએ પહેલું રિસેપ્શન અમૃતસરમાં યોજ્યું હતું.

કપિલ શર્મા, એની પત્ની ગિન્ની ચતરથ
અભિનેત્રી રેશમી દેસાઈ


રવિના ટંડન


ગાયક ઉદિત નારાયણ એમના પત્ની અને પુત્ર આદિત્ય સાથે


સુભાષ ઘઈ


વિકી કૌશલ


હરભજન સિંહ


કોમેડિયન ભારતી એનાં પતિ સાથે


કોમેડિયન કૃષ્ણા અભિષેક


મનોજ બાજપાઈ


અનિલ કપૂર


કોમેડિયન સુમોના ચક્રવર્તિ


ઉર્વશી રાઉતેલા


સોહેલ ખાન એના પિતા સલીમ ખાન સાથે


રેખા


કૃતિ સેનન અને રેખા


શેખર સુમન એની પત્ની સાથે


રણવીર સિંહ, દીપિકા


રણવીર સિંહ, દીપિકા


અસિતકુમાર મોદી એમના પત્ની સાથે


અમિષા પટેલ


 

httpss://www.instagram.com/p/BryI8A-Ahqx/

httpss://www.instagram.com/p/BryHIYYgHGg/?

httpss://www.instagram.com/p/BryDM6TgWPe/