Tag: Harbhajan Singh
ક્રિકેટર હરભજનસિંહ AAP માટે પ્રચાર કરશે
નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 20 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આમાં પક્ષના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબમાં...
શુભમન ગિલ ભારતનો ભાવિ કેપ્ટન છેઃ હરભજનસિંહ
ચંડીગઢઃ ઝિમ્બાબ્વેને તેની જ ધરતી પર 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 3-0થી હરાવીને ટીમ ઈન્ડિયાએ એક વધુ ક્લીન-સ્વીપ વિજય હાંસલ કર્યો છે. ગઈ કાલે હરારે શહેરમાં રમાઈ ગયેલી ત્રીજી અને...
હરભજનસિંહ રાજ્યસભામાંથી મળનાર પગાર દાનમાં આપશે
ચંડીગઢઃ દંતકથાસમાન ઓફ્ફ-સ્પિનર અને આમ આદમી પાર્ટીએ નિયુક્ત કરેલા રાજ્યસભા સદસ્ય હરભજનસિંહે કહ્યું છે કે પોતે એમનો રાજ્યસભામાંથી મળનાર પગાર ખેડૂતોની પુત્રીઓનાં શિક્ષણ તથા સુખાકારીના ખર્ચ માટે દાનમાં આપશે.
હરભજનસિંહે...
‘કેપ્ટનની જવાબદારી હાર્દિક પંડ્યાને બેહતર ક્રિકેટર-વ્યક્તિ બનાવશે’
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓફ્ફ-સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે ગુજરાત ટાઈટન્સ (આઈપીએલ) ટીમના સુકાનીપદની જવાબદારી સોંપાવાથી હાર્દિક પંડ્યા વધારે સારો ક્રિકેટર અને વ્યક્તિ બનશે.
ગુજરાત ટાઈટન્સ ટીમ આ...
હરભજન સિંહને રાજ્યસભામાં મોકલવાની AAPની તૈયારી
નવી દિલ્હીઃ પંજાબમાં ભારે બહુમતી સાથે સત્તા કબજે કરીને આશ્ચર્ય સર્જનાર આમ આદમી પાર્ટી આ વર્ષમાં ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહને પંજાબમાંથી પોતાના રાજ્યસભાના ઉમેદવાર તરીકે નિયુક્ત કરે એવી ધારણા...
બીજી-ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકાને વળતો-ફટકો માર્યો શાર્દુલ ઠાકુરે
જોહનિસબર્ગઃ અહીં વોન્ડરર્સ ખાતે રમાતી બીજી ટેસ્ટ મેચમાં પહેલા દાવમાં ભારતના સ્કોરને 202 રનના સામાન્ય આંક સુધી સીમિત રાખનાર દક્ષિણ આફ્રિકાને વળતો ફટકો માર્યો ભારતના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે....
હરભજન સિંહ ક્રિકેટમાંથી નિવૃત્ત થયો
ચંડીગઢઃ અનુભવી ઓફ્ફ-સ્પિનર હરભજન સિંહે સ્પર્ધાત્મક ક્રિકેટ રમતની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની આજે જાહેરાત કરી છે. આ સાથે જ તેણે પોતાની 23 વર્ષ લાંબી કારકિર્દી પર પડદો પાડી દીધો છે.
હરભજન...
હરભજનસિંહે છાતી પર ટેટૂ-બનાવીને રજનીકાંતને જન્મદિવસની-શુભેચ્છા આપી
નવી દિલ્હીઃ દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતના કરોડો ચાહકોમાં ભારતના ભૂતપૂર્વ ઓફ્ફ સ્પિનર હરભજનસિંહનો પણ સમાવેશ થાય છે. તેણે આજે રજનીકાંતને એમના 71મા જન્મદિવસે અનોખી રીતે શુભેચ્છા આપીને દરેકને...
T20 WC: હરભજન સિંહનો મોહમ્મદ આમિરને જડબાતોડ...
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને સૌપ્રથમ વાર વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે હારનો સામનો પડ્યો હતો. એ પછી પાકિસ્તાનના કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો એલફેલ કોમેન્ટ કરી રહ્યા છે. તેઓ ભારતીય ક્રિકેટરોને...
શિખરની લવસ્ટોરી ફેસબુકથી શરૂ, ઇન્સ્ટાગ્રામ પર પૂરી
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ધાકડ બેટ્સમેન શિખર ધવનના હાલમાં પત્ની આયેશા મુખરજી સાથે છૂટાછેડા લીધા હતા. આ ન્યૂઝથી લોકોને ભારે આશ્ચર્ય થયું હતું. ક્રિકેટજગતમાં આ સૌથી હોટ જોડી હતી....