જેક્લીન ફર્નાન્ડિસ મુંબઈ એરપોર્ટ પર…

બોલીવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસને 22 ડિસેંબર, શનિવારે મુંબઈ એરપોર્ટ પર દેખાતાં જ એને કેમેરામાં ક્લિક કરી દેવામાં આવી હતી. બ્લેક પોશાકમાં એ એકદમ હોટ લાગતી હતી. જેક્લીન છેલ્લે રેસ 3 ફિલ્મમાં જોવા મળી હતી. એની નવી ફિલ્મ આવી રહી છે ડ્રાઈવ, જેમાં એનો હિરો હશે સુશાંત સિંહ રાજપૂત. (તસવીરોઃ યોગેન શાહ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]