જાણીતા ફેશન ડિઝાઈનર અને કોસ્ચ્યૂમ સ્ટાઈલિસ્ટ મનીષ મલ્હોત્રાએ 5 નવેમ્બર, રવિવારે મુંબઈમાં દિવાળી તહેવારની ઉજવણી નિમિત્તે એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલીવુડના અનેક સિતારાઓ તથા નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી. ઉપરની તસવીરમાં મનીષ મલ્હોત્રા સાથે પીઢ અભિનેત્રી રેખા અને અભિનેતા વરુણ ધવન છે.