MAMI મુંબઈ ફિલ્મોત્સવની ઉદઘાટનવિધિ…

'જિયો MAMI 21મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ વિથ સ્ટાર'નો 17 ઓક્ટોબર, ગુરુવારે મુંબઈમાં શુભારંભ કરવામાં આવ્યો. બાન્દ્રા (વેસ્ટ) સ્થિત બાલ ગાંધર્વ રંગમંદિર (શીલા ગોપાલ રાહેજા ઓડિટોરિયમ) ખાતે આયોજિત ઉદઘાટનવિધિની રેડ કાર્પેટ સેરેમનીમાં બોલીવૂડનાં અનેક કલાકારોએ ભાગ લીધો હતો અને તસવીરકારોને પોઝ આપ્યા હતા. રેડ કાર્પેટ પર હાજરી આપનારારાઓમાં દીપિકા પદુકોણ, કેટરીના કૈફ, તાપસી પન્નુ, દીપ્તી નવલ વગેરેનો સમાવેશ થાય છે. આ ફિલ્મોત્સવ 24 ઓક્ટોબર સુધી ચાલશે. MAMI એટલે મુંબઈ એકેડેમી ઓફ મૂવિંગ ઈમેજ, જે એક પબ્લિક ટ્રસ્ટ છે જે મુંબઈમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરે છે, જે મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે. (તસવીરોઃ માનસ સોમપુરા) ARTFIRST PHOTO DESIGNS


તાપસી પન્નુ ARTFIRST PHOTO DESIGNS


નિર્માતા-દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરા એમના પત્ની અનુપમા ચોપરા સાથે ARTFIRST PHOTO DESIGNS


ઉર્વશી રાઉતેલા ARTFIRST PHOTO DESIGNS


દીપિકા પદુકોણ ARTFIRST PHOTO DESIGNS


કલ્કી કોચેલીન ARTFIRST PHOTO DESIGNS


દીપ્તી નવલ ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


નિર્માતા રમેશ સિપ્પી એમના પત્ની કિરણ જુનેજા સાથે ARTFIRST PHOTO DESIGNS


દિગ્દર્શક કબીર ખાન ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


કરણ જોહર, કિરણ રાવ ARTFIRST PHOTO DESIGNS


વિશાલ ભારદ્વાજ ARTFIRST PHOTO DESIGNS


જેનેલિયા ડિસોઝા-દેશમુખ ARTFIRST PHOTO DESIGNS