Tag: Vishal Bhardwaj
રિપબ્લિક TV, ટાઈમ્સ નાઉ સામે નિર્માતાઓનો કેસ
મુંબઈઃ અમુક ચોક્કસ પ્રકાશન ગૃહો દ્વારા બેજવાબદાર, બદનામીભર્યું રિપોર્ટિંગ કરવાનો આરોપ મૂકીને ટોચના 38 ફિલ્મ નિર્માતાઓએ દિલ્હી હાઈકોર્ટમાં સિવિલ કેસ કર્યો છે.
આ નિર્માતાઓમાં શાહરુખ ખાન, આમીર ખાન, સલમાન ખાન,...