HomeGalleryCultureદીયા જલાઓ કોરોના ભગાઓ; કોરોના હારશે ભારત જીતશે... Culture દીયા જલાઓ કોરોના ભગાઓ; કોરોના હારશે ભારત જીતશે… By Manoj April 5, 2020 0 350 Share FacebookTwitterPinterestWhatsApp રવિવાર, 5 એપ્રિલે રાતે 9 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને અનુરૂપ મુંબઈની પડોશના થાણે જિલ્લાના ભાયંદર ઉપનગરમાં પણ રહેવાસીઓએ પોતપોતાના ઘરોની લાઈટ્સ બંધ કરીને દીવડા, મીણબત્તી, ટોર્ચ કે મોબાઈલ ફોનની ફ્લેશલાઈટ પેટાવીને કોરોના વાઈરસે ફેલાવેલા અંધકારનો સામનો કરવાના પ્રતિકસમાન પ્રકાશપર્વમાં ભાગ લીધો હતો. (તસવીરોઃ દીપક ધુરી) [ch_gallery gid=211160] TagsBhayandarcandlesCoronavirusdiyasfightflash lightsLighteningMobile PhoneMumbaiResidents Share FacebookTwitterPinterestWhatsApp Previous articleદીપજ્યોતિ પરબ્રહ્મઃ ગુજરાતે દીપવંદના સાથે કર્યો સંકલ્પNext articleકોવિડ-19ની રસી સૌપ્રથમ કોણ બનાવશે? Manoj RELATED ARTICLES Culture BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ઉત્સવનો આનંદ છવાયો December 8, 2024 Culture BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ: ભવ્ય ઉજવણીનો ડ્રોન નજારો December 8, 2024 Culture BAPSના કાર્યકરોની સેવાઓની તસવીરી ઝલક December 5, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more