હોળી-ધૂળેટી પર્વઃ અમદાવાદની બજારોમાં રંગ, પિચકારીઓ માટે ખરીદી…

9 માર્ચના સોમવારે હોળી અને 10 માર્ચના મંગળવારે ધૂળેટી પર્વ નિમિત્તે અમદાવાદની બજારોમાં રંગો, પિચકારીઓ, ફૂગ્ગા, હીરાકણી, પેસ્ટ કલર્સ વગેરે ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. રૂ. 50થી લઈને રૂ. 500 સુધીની કિંમતમાં વિવિધ રંગ, આકાર અને રૂપની પિચકારીઓ મળી રહી છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)