Home Tags Festival

Tag: Festival

ભાવવધારા છતાં શહેરમાં ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ

અમદાવાદઃ દશેરા વિજયનું પર્વ. ભગવાન રામે રાવણનો વધ કર્યો અને એ પછી વિજ્યાદશમીની ઉજવણીની શરૂઆત થઈ. ગુજરાતીઓની બીજી ઓળખ એટલે ફાફડા-જલેબી છે તેમ કહીએ તો જરાય વધુપડતું ના કહેવાય....

શહેરમાં કોરોના વોરિયર્સને બિરદાવતી આકર્ષક રંગોળી

અમદાવાદઃ દેશમાં નવરાત્રિ પર્વનો અંતિમ દિવસ છે. શહેરમાં નવરાત્રીમાં રાસ-ગરબાની રમઝટ જામી છે. રાસ-ગરબાની સાથે માતાજીના મંડપ અને સોસાયટીઓ, શેરીઓને ફૂલો, રોશની અને રંગોળીથી સજાવવામાં આવ્યાં છે. નવરાત્રિની આઠમ,...

નવરાત્રી ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરતી સોસાયટી

અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં આવેલી આઇસીબી પાર્ક સોસાયટીમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન જુદી જુદી થીમ સાથે અવનવી વેશભૂષા રાખી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.કોરાનાની મહામારી પછી પાર્ટી પ્લોટ,  ક્લબોના રાસ-ગરબા...

PM મોદીએ ‘નવરાત્રિ’ પર બધાના જીવનમાં સુખ-સમૃદ્ધિની...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિના પ્રથમ દિવસે શુભકામનાઓ આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ તહેવાર બધાના જીવનમાં શક્તિ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઈને...

નવરાત્રિમાં માતાજીની પૂજા-સામગ્રીનું ધૂમ વેચાણ 

અમદાવાદઃ નવરાત્રિનો તહેવાર દ્વારે આવીને ઊભો છે. જી- હા, મિત્રો આ વર્ષે ગરબા, દાંડિયા અને ભક્તિનો તહેવાર નવરાત્રિ આવતી કાલથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રી ઘણી માન્યતાઓ અને પરંપરાઓ...

મહારાષ્ટ્રમાં નાઈટ-કર્ફ્યૂની સંભાવના

મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર ફેલાવાની સંભાવનાને લીધે દહી-હાંડી અને ગણપતિ ઉત્સવ પૂર્વે અધિક નિયંત્રણો લાદવાની કેન્દ્ર સરકાર તરફથી સલાહ મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાદવા વિચારી...

ડેલ્ટા-પ્લસ ફેલાયો હોવાથી દહી-હાંડી ઉજવણીની પરવાનગી નહીં

મુંબઈઃ જીવલેણ એવા કોરોનાવાઈરસ રોગચાળાનો ડેલ્ટા પ્લસ પ્રકાર ફેલાયો છે અને રોગની ત્રીજી લહેર ફેલાવાની સંભાવનાને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે આ વખતે જન્માષ્ટમી તહેવાર વખતે દહી-હાંડી (મટકીફોડ) ઉજવણી કરવાની...

હોળી પર પ્રતિબંધથી 25,000-કરોડના વેપારને પ્રતિકૂળ અસર

નવી દિલ્હીઃ કોરોનાને લીધે અનેક તહેવારોમાં વિક્ષેપ પડ્યા પછી હવે હોળીનો તહેવાર પણ ફિક્કો રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી કેટલાંક રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે, જે...