GalleryCulture દીયા જલાઓ કોરોના ભગાઓ; કોરોના હારશે ભારત જીતશે… April 5, 2020 Share WhatsAppFacebookXTelegramEmail રવિવાર, 5 એપ્રિલે રાતે 9 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને અનુરૂપ મુંબઈની પડોશના થાણે જિલ્લાના ભાયંદર ઉપનગરમાં પણ રહેવાસીઓએ પોતપોતાના ઘરોની લાઈટ્સ બંધ કરીને દીવડા, મીણબત્તી, ટોર્ચ કે મોબાઈલ ફોનની ફ્લેશલાઈટ પેટાવીને કોરોના વાઈરસે ફેલાવેલા અંધકારનો સામનો કરવાના પ્રતિકસમાન પ્રકાશપર્વમાં ભાગ લીધો હતો. (તસવીરોઃ દીપક ધુરી)