Home Tags Coronavirus

Tag: Coronavirus

પરદેશી-પ્રવાસીઓ માટે ‘એર-સુવિધા’ ફોર્મ ભરવાનો નિયમ રદ

નવી દિલ્હીઃ ભારત સરકારે આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસીઓ માટે એર સુવિધા ફોર્મ ભરવાનો નિયમ રદ કરી દીધો છે. આ વિશેની નોટિસમાં કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે ભારત આવતા...

કોરોનાનો અંત નજીકમાંઃ WHO પ્રમુખનું નિવેદન

જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખ ડો. ટેડ્રોસ એડનમ ઘેબ્રિસસે કહ્યું છે કે દુનિયાભરમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીથી થયેલા મરણની સાપ્તાહિક સંખ્યા ગયા અઠવાડિયાની સરખામણીમાં ઓછી છે. 2020ના માર્ચ પછી...

અમિતાભ બચ્ચનને બીજી વાર કોરોના થયો

મુંબઈઃ હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચનને બીજી વાર કોરોનાવાઈરસ ચેપી બીમારી લાગુ પડી છે. એમણે આની જાણકારી ટ્વિટરના માધ્યમથી આપી છે. એમણે લખ્યું છે, ‘હું કોવિડ પોઝિટીવ થયો હોવાની...

દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસની રસીના સંબંધમાં યોગગુરુ બાબા રામદેવે કરેલા અમુક વિવાદાસ્પદ નિવેદનો બદલ દિલ્હી હાઈકોર્ટે એમને ફટકાર લગાવી છે. વડી અદાલતે એ હકીકત અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે,...

કોવિડ-19 નિયમોનું કડક પાલન કરવાની એરલાઈનોને સૂચના

નવી દિલ્હીઃ દેશના એવિએશન નિયામક ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા દેશની તમામ એરલાઈનોને જણાવવામાં આવ્યું છે કે તેઓ કોરોનાવાઈરસ-પ્રતિરોધક નિયમોનું કડક રીતે પાલન કરે, જેમાં પ્રવાસીઓ માટે...

મધ્યપ્રદેશમાં વિદ્યાર્થીઓને એક જ સીરિંજથી રસી આપી

ભોપાલ: મધ્યપ્રદેશના સાગર શહેરની એક ખાનગી શાળામાં કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ દરમિયાન ૩૯ સ્કૂલ વિદ્યાર્થીઓને એક જ સીરિંજથી રસી આપવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ભયંકર ભૂલ બદલ વેક્સિનેટર સામે...

કોરોનામૃતકોને શ્રદ્ધાંજલિ અર્પતું સોનલ અંબાણીનું શિલ્પ ‘રાઈડરલેસ...

અમદાવાદઃ કોરોનાવાઈરસ મહામારીના રૂપમાં દુનિયાએ વર્તમાન સમયની સૌથી મોટી કરૂણાંતિકાનો સામનો કર્યો છે. આખું વિશ્વ છિન્નભિન્ન થઈ ગયું છે, જેને આ રોગચાળામાં બચી જવા પામેલાં લોકોએ સંભાળવાનું છે. આ...

એસેટ એલોકેશનઃ જોખમ ઘટાડો, વળતર વધારો

‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં રવિવાર 17 જુલાઈ, 2022એ નિષ્ણાત વક્તાઓએ 'સંપત્તિ...

કોરોના-બૂસ્ટર ડોઝ માટે 104 કેન્દ્રો શરૂ કરાયા

મુંબઈઃ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ જાહેરાત કરી છે કે 18 વર્ષથી ઉપરની વયનાં તમામ નાગરિકોને કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના પ્રીકોશન (બૂસ્ટર) ડોઝ મફત આપવામાં આવશે....

ભારતમાં 90% પ્રૌઢ જનતાનું કોરોના-રસીકરણ સંપન્ન

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ આજે જાણકારી આપી છે કે ભારતમાં 90 ટકા પ્રૌઢ લોકોનું કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીકરણ કાર્ય સંપન્ન થયું છે. દેશમાં પ્રૌઢ વયનાં 90 ટકા...