વજુ કોટકઃ ૫૯મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ…

‘ચિત્રલેખા-બીજ-જી’નાં સંસ્થાપક-તંત્રી વજુ કોટક નાની ઉંમરમાં ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યના ક્ષેત્રમાં વિપુલ માત્રામાં ઉત્તમ સર્જન કરી ગયાં.

જન્મઃ ૩૦ જાન્યુઆરી, ૧૯૧૫

વિદાયઃ ૨૯ નવેમ્બર, ૧૯૫૯

એમની ૫૯મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપે કલમ પ્રસાદી…