Home Tags Trade War

Tag: Trade War

અમેરિકા સાથેના ટ્રેડ વોર બાદ ચીને માગ્યો ભારતનો સહયોગ

બિજીંગ- અમેરિકા દ્વારા વ્યાપાર વિવાદોમાં અપનાવવામાં આવેલા એકતરફી વલણને કારણે ઉદભવેલા સંરક્ષણવાદનો મુકાબલો કરવા ભારત અને ચીને પરસ્પર સહયોગ વધારવાની જરુર છે. ઉપરોક્ત વાત ચીનના દૂતાવાસ દ્વારા જણાવવામાં આવી...

ટ્રમ્પે ભારતને ગણાવ્યું ‘ટેરિફ કિંગ’, કહ્યું ડ્યૂટી ઘટાડે ભારત

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ઉત્પાદનો ઉપર વધુ ડ્યૂટી લગાવવાને લઈને ભારત પર કટાક્ષ કર્યો છે. અને વધુમાં ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો ઉપર પણ ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવાની ચેતવણી ઉચ્ચારી...

અમેરિકા પર ચીનનો પલટવાર, અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર લગાવ્યો વધારે...

અમેરિકાઃ અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારીક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે અમેરિકા તરફથી ચીનના 200 અબજ ડોલરના સામાનની આયાત પર ટેરિફ લગાવવાના જવાબનો ચીને પણ આકરો જવાબ આપ્યો છે....

ચીન પણ કંઈ ચૂપ બેસે તેમાંનું નથી…

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ફરીથી ધમકી આપી દીધી છે. ચીનથી આયાત થતી તમામ ચીજવસ્તુ પર આયાત ડયૂટી લાદવાનું કહ્યું છે, જે ધમકી પછી અમેરિકન સ્ટોક માર્કેટ ગબડ્યું હતું...

ચીનથી આયાત થતાં બધા સામાન પર ડ્યૂટી લાગૂ કરવા ટ્રમ્પની ધમકી

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે ચાલી રહેલા ટ્રેડ વૉરને વધુ વેગ આપવાના સંકેત આપ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ ચીનમાંથી આયાત કરવામાં આવતી લગભગ તમામ વસ્તુઓ...

ટ્રેડવૉરઃ અમેરિકાને ચીન સાથે બિઝનેસ બેઠકમાં કોઈ ખાસ આશાવાદ નથી

વૉશિગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આ સપ્તાહે વૉશિગ્ટનમાં ચીન સાથે યોજાનારી વેપાર ચર્ચામાં કોઈ ખાસ આશાવાદ દેખાતો નથી. તેમણે રોયટર્સ સાથેની વાતચીતમાં આમ કહ્યું હતું. ટ્રમ્પે એક મુલાકાતમાં જણાવ્યું...

ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાને ગરમ કરી દેશે…?

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા છે ત્યારથી અમેરિકામાં પણ કેટલાક લોકો ગભરાયા છે. તે કેવો નિર્ણય લેશે તેનો કોઈ ભરોસો હોતો નથી. અમેરિકા ઇમિગ્રન્ટ્સથી બનેલો દેશ છે. દુનિયાભરમાંથી ટેલેન્ટેડ...

ભારત માટે બંને હાથમાં લાડુ જેવી સ્થિતિ!

બે બળીયા બાથે વળગે એમાં ત્રીજો ખાટે એવું સાંભળવા મળે અને વેપારના મામલામાં જોવા પણ મળે.હજી તો ટ્રેડ વૉરની શરૂઆત થઈ હોવાનું ચર્ચાય છે. આ ટ્રેડ વૉર વચ્ચે ભારત...

ટ્રેડ વૉર પછી કરન્સી વૉરનો તખ્તો ઘડાઈ રહ્યો છે…

અમેરિકાએ શરૂ કરેલ ટ્રેડ વૉર હવે વિશ્વના અન્ય વિકાસશીલ દેશો તરફ ફેલાયું છે. તેની સાથે વિકસતા દેશો પણ જોડાયા છે. અમેરિકા શક્તિશાળી દેશ છે, હવે તેની સાથે બીજા દેશોને...

આવતા સપ્તાહે મળશે મોદી-જિનપિંગ, અમેરિકી ટ્રેડવોર પર કરશે ચર્ચા

બેજિંગઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા સપ્તાહે થનારી બ્રિક્સ સમિટમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આવતા સપ્તાહે જોહાનિસબર્ગમાં થનારી બ્રિક્સ સમિટથી અલગ પ્રેસિડેન્ટ...