Home Tags Suiside

Tag: Suiside

વડોદરાના પરિવારે ભાટ ગામ પાસે કારમાં ઝેર ખાઇ આત્મહત્યા કરી

વડોદરા- આજકાલ સંજોગોની ભીંસ હોય કે અન્ય કારણ, પરંતુ પરિવાર સાગમટે મોતને ભેટવાના બનાવો સતત સામે આવી રહ્યાં છે. કોઇ સમસ્યાનો આરોઓવારો ન દેખાય ત્યાં અંતિમ પગલું ભરી લેતાં...

પિતા સાથે પોલિસ સ્ટેશનમાં મારપીટ, પુત્રીએ ઝેર પી જીવ દઇ દીધો

જૂનાગઢ: જિલ્લાના વિસાવદરમાં એક યુવતીએ પોલિસ સ્ટેશનમાં જ આત્મહત્યા કર્યાનો બનાવ બન્યો હતો. પોલિસે યુવતીના પિતા સાથે કરેલાં વર્તાવનો વિરોધ કરતાં યુવતીએ આ પગલું ભર્યું હતું. જ્યારે યુવતીના પરિવારનો...

માતાએ પુત્રને ફેંકી 12માં માળેથી લગાવી મોતની છલાંગ

સૂરત:  આજે વહેલી સવારે સૂરતના પાલ વિસ્તારના સ્તુતિ યુનિવર્સલ એપાર્ટમેન્ટમાં એક માતાએ પુત્રને 12માં માળેથી ફેંકી દીધો હતો અને બાદમાં પોતે પણ 12માં માળેથી મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરી...

ધો.10ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, બોર્ડ પરીક્ષાના હાઉનો ભોગ બન્યો?

અંબાજી- યાત્રાધામ અંબાજીથી ચાર કિલોમીટરના અંતરે આવેલી એકલવ્ય મોડેલ રેસિડન્સી સ્કૂલમાં એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. મૃતક વિદ્યાર્થી અજય ગમાર ધોરણ 10માં અભ્યાસ કરતો હતો.વિગત પ્રમાણે...

WAH BHAI WAH