Home Tags Pulwama Attack

Tag: Pulwama Attack

પુલવામાનો બદલો: જેશ કમાન્ડર સજ્જાદ બટ સહિત 2 આતંકી ઠાર

નવી દિલ્હી- જમ્મુ કશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યાં છે. આ બંને આતંકીઓમાંથી એક આતંકી એ હતો જેની કારનો 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલામાં ઉપયોગ થયો હતો....

વાયુસેનાના એ હેલિકોપ્ટરનો મામલો મિસાઈલ મિસફાયર? તપાસ અંતિમ તબક્કામાં

નવી દિલ્હી- ગત 27 ફેબ્રુઆરીએ ભારતીય વાયુ સેના દ્વારા એમના જ એમઆઈ-17 ચોપરને શૂટડાઉન કરી દેવાના અકસ્માતની તપાસ 20 દિવસમાં પૂરી થવાની છે. ત્યારબાદ તપાસના પુરાવા અને રિપોર્ટ વહેલીતકે...

આતંકી મસૂદ અઝહર મામલે નજીક છે મોટી સફળતા? ચીનના તેવર…

નવી દિલ્હી- આતંકવાદી સંગઠન જેશ એ મોહમ્મદના આકા મસૂદ અઝહરનું નામ આ સપ્તાહે સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ થઈ શકે છે. મીડિયા રિપોર્ટસ્ અનુસાર મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી...

કશ્મીરમાં થઈ શકે છે મોટો આતંકી હુમલો, ગુપ્ત એજન્સી દ્વારા એલર્ટ...

નવી દિલ્હી- જમ્મુ-કશ્મીરમાં આતંકી હુમલા માટે ષડયંત્રનો ખુલાસો થયો છે. ગુપ્ત એજન્સીના એલર્ટ મુજબ 5થી 9 એપ્રિલની વચ્ચે કશ્મીર ઘાટીમાં જેશ-એ-મોહમ્મદના આતંકીઓ હુમલો કરી શકે છે. આ પહેલા ગુરુવારે...

પાક સરકારનું મૂલ્યાંકન: ભારત સાથે હવે વધુ તણાવની આશંકા ખત્મ

ઇસ્લામાબાદ- પાકિસ્તાન સરકારનું આંતરિક મૂલ્યાંકન એ નિષ્કર્ષ પર આવ્યું છે કે પુલવામા આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ તણાવ થવાનું જોખમ સમાપ્ત થઈ ગયું છે. પાકિસ્તાની અખબારના...

લડાકૂ વિમાનો માટે પાક-ચીન સરહદ નજીક બનાવાશે 110 મજબૂત શેલ્ટર

નવી દિલ્હી- સરહદો પર થતાં સતત ફાયરિંગ અને મિસાઈલ હુમલાઓથી વાયુસેનાના લડાકૂ વિમાનોને બચાવવા માટે સરકારે પાકિસ્તાન-ચાઈના સરહદ નજીક 110 મજબૂત શેલ્ટર બનાવવાની મંજૂરી આપી દીધી છે. સુત્રોના જણાવ્યા...

દેશમાં થયેલી 2 મહત્વની ઘટનાઓ બાદ લોકસભા ચૂંટણી માટે ભાજપે બદલી...

નવી દિલ્હી- તાજેતરમાં જ દેશમાં થયેલી બે મોટી ઘટનાઓ બાદ હવે લોકસભા ચૂંટણીને લઈને ભાજપ તેની રણનીતિમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. પુલવામામાં આતંકી હુમલો અને ભારતીય વાયુસેના દ્વારા...

મૌલાના મસૂદ અઝહર પર સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ મુકશે તો શું અસર...

નવી દિલ્હી- અમેરિકા, બ્રિટેન અને ફ્રાંસ આતંકવાદ મામલે ભારતનો સાથ આપી રહ્યાં છે. આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રજૂ કરવામાં આવ્યો છે....

બાલાકોટ પર એર સ્ટ્રાઇકઃ મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય

કેટલીક ઘટના બની રહી હોય ત્યારે મહત્તવની લાગે ખરી, પણ તેમાંથી ઐતિહાસિક કેટલી સાબિત થશે તે દાયકા પછી જ સ્પષ્ટ થાય. પણ અણસાર મળી જતો હોય છે. નાનકડી ઘટના...

પાકનો દાવો- ભારતીય પાયલોટ પકડાયો, જાણો યુદ્ધ કેદીઓના નિયમો

નવી દિલ્હી- ભારતીય સરહદમાં પાકિસ્તાન લડાકુ વિમાનોએ આજે ઘૂસણખોરી કરી હતી. જેના જવાબમાં ભારતે એક પાકિસ્તાની ફાઈટર જેટ એફ-16ને તોડી પાડ્યું હતું. પરંતુ આ દરમિયાન ભારતના એક ફાઈટર પ્લેન...