Home Tags Indian Army

Tag: Indian Army

સૈન્યને સમય, સ્થાન અને સ્વરૂપની પસંદગી કરવાની ખુલ્લી છૂટઃ પીએમ મોદી

ઝાંસી- પુલવામા આતંકવાદી હૂમલાના એક દિવસ બાદ શુક્રવારે ઝાંસીમાં જાહેરસભાને સંબોધન કરવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપી છે અને કહ્યું છે કે આ હૂમલાનો બદલો લેવામાં આવશે....

પુલવામામાં મોટો આતંકી હુમલો, જૈશે કરેલા આઈઈડી બ્લાસ્ટમાં 40 જવાનો શહીદ..

જમ્મુકશ્મીર- જમ્મુકશ્મીરમાં વધુ એકવાર આતંકી આકાઓએ હાહાકાર મચાવ્યો છે. પુલવામાના અવંતિપુરા હાઈવે પર ગોરીપુરા વિસ્તારમાં પસાર થઈ રહેલી એક કારની અથડામણ સર્જી તેના દ્વારા આઈઈડી બ્લાસ્ટ કરી મોટો આતંકી...

બરફમાં ફસાયેલી ગર્ભવતી મહિલાને સૈનિકોએ બચાવી; હોસ્પિટલમાં મહિલાએ ટ્વિન્સને જન્મ આપ્યો

શ્રીનગર - ઉત્તર કશ્મીરના બાંદીપોર જિલ્લામાં સખત હિમવર્ષા થઈ હતી. આસપાસ બરફનો ઢગલો છવાઈ ગયો હતો. એમાં એક મહિલાને પ્રસુતિનો કાળ નજીક આવ્યો હોઈ હોસ્પિટલમાં લઈ જવી ખૂબ જરૂરી...

આંકડા: 5 વર્ષમાં આતંકી હુમલા, શહીદ જવાન અને માર્યાં ગયેલાં ત્રાસવાદીઓ…

નવી દિલ્હીઃ વિપક્ષ દ્વારા ભીંસમાં મૂકાઈ રહેલી મોદી સરકાર માટે આ રીપોર્ટ થોડો રાહત આપનાર બની શકે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મોદી સરકારના સમયકાળમાં દેશમાં આતંકવાદી હુમલાઓમાં...

આતંકવાદીમાંથી સૈનિક બનેલા શહીદ નજીર વાનીને મળશે અશોક ચક્ર

નવી દિલ્હીઃ આતંકવાદનો રસ્તો છોડીને સેનામાં જોડાયેલા લાંસ નાયક નજીર વાણીને અશોક ચક્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પ્રથમ વાર એવું બન્યું છે કે જ્યારે આતંકની નાપાક રાહ પરથી પાછા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી K-9 વજ્ર ટેન્ક રાષ્ટ્રને સમર્પિત કરી

સૂરત:  મેઈક ઈન ઈન્ડીયા મારફત ભારતીય સૈન્ય માટે આધુનિક શસ્ત્ર બનાવવાના આયોજનનો પ્રારંભ થઈ ગયો છે. હજીરા ખાતેના એલએન્ડટી સંકુલમાં નિર્મિત પ્રથમ ટેન્ક પર વડાપ્રધાને સવારી કરી હતી. આ...

હેપી ભારતીય આર્મી ડે… વીર જવાનોને સલામ…

ભારતના લશ્કરી સૈનિકો એટલે રાષ્ટ્રની શાન અને આપણા ગર્વના પ્રતીક. ભારત દેશ આજે ૭૧મો આર્મી ડે ઉજવી રહ્યો છે. દર વર્ષે 15મી જાન્યુઆરીએ ભારતમાં આર્મી ડે ઉજવાય છે. 1949ની સાલમાં તે...

સેના માટે કામ કરતી HALને પેમેન્ટની રાહ: 15,700 કરોડ બાકી હોતાં...

બેગ્લુરુ- હથિયાર નિર્માણ કરતી ભારતની સરકારી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) આજ કાલ મોટા આર્થિક સંકટ સામે ઝઝૂમી રહી છે. આ સંકટમાંથી બહાર નિકળવા માટે કંપનીને સંરક્ષણ મંત્રાલય પાસેથી...

4 વર્ષમાં જમ્મુ-કશ્મીરમાં સેનાએ 838 આતંકીઓને ઠાર કર્યાં: ગૃહ રાજ્યપ્રધાન

શ્રીનગર- જમ્મુ-કશ્મીરમાં છેલ્લા 4 વર્ષમાં ભારતીય સેનાએ કુલ 838 આતંકવાદીઓના ઠાર કરી દીધાં છે. વર્ષ 2014થી લઈને 31 ડિસેમ્બર 2018 સુધીમાં જમ્મુ-કશ્મીરમાં આતંકવાદીઓ સામે કરેલા ઓપરેશનમાં ભારતીય સેનાએ કુલ...

પુલવામામાં એન્કાઉન્ટર બાદ ઘર્ષણ: 7 નાગરિકોના મોત, એક જવાન શહીદ

પુલવામાઃ જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. જો કે અત્યારે ત્રણેય આતંકવાદીઓના મૃતદેહો પ્રાપ્ત થયા નથી. પ્રાપ્ત વિગતો અનુસાર સુરક્ષા...