Home Tags Indian Army

Tag: Indian Army

કોન્ગોમાં જ્વાળામુખી ફાટ્યો; બચાવ-કામગીરીમાં ભારતીય સૈનિકો જોડાયા

કિન્હાસાઃ મધ્ય આફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગોમાં ન્યારાગોન્ગો પર્વત પરનો જ્વાળામુખી સ્થાનિક સમય મુજબ શનિવારે સાંજે 6.30 વાગ્યે ફાટ્યો હતો અને એના લાવારસનો પ્રવાહ આજે નજીકના ગોમા શહેરના...

‘કોવિડ મેનેજમેન્ટ સેલ’ની જવાબદારી સેનાના થ્રી-સ્ટાર જનરલ...

નવી દિલ્હીઃ દેશમાં જારી કોરોના વાઇરસની બીજી લહેરના પ્રકોપના બચાવ માટે હવે ભારતીય સેના પણ આગળ આવી છે. ભારતીય સેના થ્રી-સ્ટાર જનરલ હેઠળ એક ‘કોવિડ મેનેજમેન્ટ સેલ’ બનાવી રહી...

નૌકાયન રમતઃ આર્મી નાવિક ટોકિયો-ઓલિમ્પિક્સ માટે ક્વાલિફાય...

મુંબઈઃ અત્રે ભારતીય સેનાની ‘આર્મી યૉટિંગ નોડ’ના 22 વર્ષીય સુબેદાર વિષ્ણુ સર્વણને ઓમાનના અલ મુસન્નાહ સ્પોર્ટ્સ સિટી ખાતે તાજેતરમાં યોજાઈ ગયેલી મુસન્નાહ ઓપન નૌકાયન ચેમ્પિયનશિપમાં થાઈલેન્ડ અને ચીનના અનુભવી...

લદ્દાખમાં યુદ્ધાભ્યાસ કરતી ભારતીય સેના, ITBP પણ...

નવી દિલ્હીઃ ભારતીય સેના લદ્દાખમાં યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. અહીં ગરમી હોવાથી સુરક્ષા દળોની તહેનાતી શરૂ થઈ રહી છે. લદ્દાખમાં આયોજિત થનારા આ અભ્યાસ માટે સેના આયોજન કરી...

ચીનનું કબૂલનામું: ગલવાનમાં અમારા પાંચ સૈનિકનાં મોત

બીજિંગઃ ચીને પહેલી વાર કબૂલ્યું છે કે ગયા વર્ષે જૂનમાં પૂર્વ-લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય સેનાની સાથે થયેલી ઝપાઝપીમાં તેમના પાંચ અધિકારી માર્યા ગયા હતા. ચીનના સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સે...

જમ્મુ-કશ્મીરના યુવાનોને તાલીમ-નોકરી દ્વારા ભારતીય સેનાની મદદ

શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના યુવાનોને ભારતીય લશ્કરમાં અથવા દેશના બીજા કોઈ પણ અર્ધલશ્કરી દળમાં જોડાવામાં 11 રાષ્ટ્રીય રાઈફલ્સના નેજા હેઠળ ભારતીય સેના મદદ કરી રહી છે. આ...

ભારતીય-સેનામાં મહિલાઓની હવે પાઈલટ તરીકે ભરતી કરાશે

નવી દિલ્હીઃ ભારતીય લશ્કરના લશ્કરી વડા જનરલ મનોજ મુકુંદ નરવણેએ જણાવ્યું છે કે આવતા વર્ષથી ભારતીય લશ્કરના આર્મી એવિએશન કોર્પ્સ વિભાગમાં મહિલાઓની પાઈલટ તરીકે ભરતી કરવામાં આવશે. અત્યાર સુધી,...

ભારતીય સેનાની સ્વર્ણિમ વિજય વર્ષ સાઈક્લોથોનનું સમાપન

લોન્ગેવાલા (રાજસ્થાન): પશ્ચિમી ક્ષેત્રના સરહદીય જિલ્લાઓમાં કોણાર્ક કોર દ્વારા આયોજિત સ્વર્ણિમ વિજય વર્ષ સાઈક્લોથોનનું આજે 1971 કિલોમીટર પૂરા થતા લોન્ગેવાલા નગરમાં સમાપન કરવામાં આવ્યું. ટીમનું સ્વાગત કર્નલ હેમ સિંહ...