Home Tags India vs South Africa

Tag: India vs South Africa

દક્ષિણ આફ્રિકાને 124 રનથી હરાવી ભારતે સિરીઝમાં મેળવી 3-0ની અજેય સરસાઈ

કેપ ટાઉન - ભારતે તેના કેપ્ટન વિરાટ કોહલીના પ્રશંસનીય અણનમ 160 રન અને ત્યારબાદ તેના બે મુખ્ય સ્પિનર - યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવના કાંડાની કરામતની મદદથી દક્ષિણ આફ્રિકાને આજે...

દક્ષિણ આફ્રિકાને બીજી વન-ડેમાં પણ હરાવી ભારતે સિરીઝમાં 2-0ની લીડ લીધી

સેન્ચુરિયન - વિરાટ કોહલી અને એના સાથીઓએ દક્ષિણ આફ્રિકા સામે વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાં એમની વિજયકૂચ જાળવી રાખી છે. આજે અહીં રમાઈ ગયેલી બીજી મેચમાં ભારતે ગૃહ ટીમને 9-વિકેટથી...

દક્ષિણ આફ્રિકા સામે આગામી ટ્વેન્ટી-20 સિરીઝ માટેની ભારતીય ટીમમાં સુરેશ રૈનાનો...

મુંબઈ - રાષ્ટ્રીય ક્રિકેટ પસંદગીકારોએ દક્ષિણ આફ્રિકામાં આગામી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ માટે 16-સભ્યોની ભારતીય ટીમની આજે જાહેરાત કરી છે. ઓલરાઉન્ડર સુરેશ રૈનાનું ટીમમાં પુનરાગમન થયું છે. ત્રણ-મેચોની T20I...

જોહાનિસબર્ગ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા પર ભારતનો 63-રનથી ઝળહળતો વિજય

જોહાનિસબર્ગ - અહીંના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકા પર 63 રનથી ઝળહળતો વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારતે સિરીઝ પરાજયનો માર્જિન ઘટાડીને 1-2 કર્યો છે. ફાસ્ટ...

ભારત 187 રનમાં ઓલઆઉટ…

જોહનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં 24 જાન્યુઆરી, બુધવારથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થયેલી ત્રીજી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં પહેલા જ દિવસે ભારતનો પહેલો પૂરો થઈ ગયો. ભારતીય ટીમ 76.4 ઓવર...

ત્રીજી ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકાની શિસ્તભરી બોલિંગને કારણે ભારતનો પહેલો દાવ 187...

જોહનિસબર્ગ - દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ 0-2થી ગુમાવી ચૂકેલી ભારતીય ક્રિકેટ ટીમે અહીં વોન્ડરર્સ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટ મેચનો આજથી આરંભ કર્યો છે. ટોસ જીતીને પહેલા...

પહેલી બે ટેસ્ટમાં રહાણેને ન રમાડવાના નિર્ણયનો કોચ શાસ્ત્રીએ બચાવ કર્યો

જોહનીસબર્ગ - દક્ષિણ આફ્રિકામાં પહેલી બે ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમમાંથી વાઈસ-કેપ્ટન અને મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણેને બાકાત રાખવાના ટીમ મેનેજમેન્ટના નિર્ણયનો ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ આજે...