Home Tags Holi

Tag: Holi

ત્રિપુરાની જનતાએ વિકલ્પ શોધી કાઢ્યો – ભાજપ

ઈશાન નામનો ખૂણો હોય છે એવું વિદ્યાર્થીઓને શિક્ષક શીખવે છે કે કેમ તે સવાલ છે, કેમ કે આપણે ઉત્તર-પૂર્વ લખતા થઈ ગયા છીએ. આપણે દસ દિશાઓ નક્કી કરીને તેના...

રંગ કા જંગઃ ભાંગ પીવી કે ન પીવી?

‘ભંગ કા રંગ જમા હો ચકાચક...’ ‘રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે’...’હોલી હૈ’.... ‘નદિયા સે દરિયા દરિયા સે સાગર’ રંગોનો તહેવાર હોળી-ધૂળેટી હવે ઢૂકડો છે. મોટા ભાગના લોકો શિવરાત્રિ અને...

હોલિકા દહનનો કયો સમય યોગ્ય છે? આ રીતે કરો પૂજન

આગામી ૦૧ માર્ચ ૨૦૧૮ના દિવસે પૂનમની તિથિ સવારે ૦૮:૫૮ કલાકે શરૂ થશે. હોલિકા દહનનું મુહુર્ત પ્રદોષકાળ હોય ત્યારે પૂનમ તિથિમાં છે. પ્રદોષ કાળ રોજ સૂર્યાસ્ત પછી બરાબર ચાર ઘડી...

મથુરામાં ગુલાલ તૈયાર થઈ રહ્યો છે

હોળી-ધૂળેટી ઉત્સવ નજીક આવી રહ્યો છે. ત્યારે મથુરામાં મહિલાઓ દ્વારા ગુલાલ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જમીન પર ગુલાલની ચાદર પથરાઈ ગઈ હોય તેવું દ્રશ્ય ખડુ થયું હતું.

WAH BHAI WAH