Home Tags Gujarat Government

Tag: Gujarat Government

નવચેતન સ્‍કૂલના 32 વિદ્યાર્થીઓને ધોરણ 10ની પરીક્ષામાં બેસવા દેવાશેઃ સરકાર

ગાંધીનગર- અમદાવાદના મેધાણીનગરમાં આવેલ ન્‍યુ ચમનપુરા હાઉસીંગ કોલોની એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવચેતન સ્‍કૂલના ૩૨ વિદ્યાર્થીઓને ખાનગી વિદ્યાર્થી તરીકે 12 માર્ચથી શરૂ થતી ધોરણ-૧૦ની પરીક્ષામાં...

મોદી UPAને પૂછતાં એમાંથી ગુજરાતના 64 પ્રશ્નો હજુ બાકી કેમ છેઃ...

ગાંધીનગર- વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ શુક્રવારે વિધાનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હલ્લો કર્યો હતો. નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાકતાં જણાવ્યું હતું કે, મોદી જયારે...

વાઈબ્રન્ટમાં MOU થયાં, પણ પાવર પ્લાન્ટ ક્યાં..? વિધાનસભામાં હોબાળો

ગાંધીનગર- યુપીએ સરકાર વખતે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં દેશભરમાં વિવિધ રાજ્યોમાં ૬ અણુ ઊર્જા પ્લાન્ટ સ્થાપવા માટે એમ.ઓ.યુ. થયા હતા, જેમાં ગુજરાતના ભાવનગર...

એટ્રોસિટી કેસોનું રીવ્યૂ મીટિંગો દ્વારા મોનિટરિંગ કરાય છે, સેપ્ટ રીપોર્ટ પ્રમાણે...

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અસ્પૃશ્યતાની બાબતને ગંભીરતાથી લીધી છે અને આ અંતર્ગત બનતી કોઇપણ ઘટના માટે કડકમાં...

ધો૨ણ 10, ધો૨ણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની 12 માર્ચથી...

ધો૨ણ-૧૦ની પરીક્ષામાં ૧૧,૦૩,૬૭૪ ધો૨ણ-૧૨ વિજ્ઞાનની પરીક્ષામાં ૧,૩૪,૬૭૧ અને ધો૨ણ-૧૨ સામાન્ય પ્રવાહની ૫રીક્ષામાં ૪,૭૬,૬૩૪ ૫રીક્ષાર્થીઓ નોંધાયા શાંતિપૂર્ણ વાતાવ૨ણમાં ૫રીક્ષાઓ યોજાય તે માટે ગુજરાત માધ્યમિક...

મહિલા દિને દીકરીના અવતરણને વધાવશે સરકાર, લક્ષ્મી-સરસ્વતીનો ચાંદીનો સિક્કો અપાશે

૮મી માર્ચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરાશે ગાંધીનગર- ગુજરાતમાં દીકરીનો જાતિ પ્રમાણ રેશિયો ૮૪૮એ પહોંચ્યો છે, દીકરીના જન્મ પ્રમાણ સામે જનજાગૃતિ કેળવાય અને...

જમીનોમાં શરતભંગના કિસ્સામાં કડક પગલાં લેવાશે, 44 ફરિયાદ મળી

ગાંધીનગર- રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં જમીનોમાં શરતભંગ થવાની ફરિયાદો સંદર્ભના પ્રશ્નનો પ્રત્યુત્તર પાઠવતા પ્રધાન કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, જમીનોમાં શરતભંગના કિસ્સામાં...

વિધાનસભામાં શિક્ષણ અને મહિલાબાળ વિભાગની કામગીરી બહાર આવી

ગાંધીનગર- ગુજરાત વિધાનસભામાં સોમવારે શિક્ષણવિભાગને લગતાં પ્રશ્નોના ઉત્તરમાં મહત્ત્વની જાણકારી બહાર આવી હતી. શિક્ષણક્ષેત્રમાં જરુરત સામે થઇ રહેવાં કામ ઓછાં હોવાનો ચિતાર ખુદ રાજ્ય...

ગુજરાતના સિંહની ડણક ઘટીઃ બે વર્ષમાં 184 સિંહના મોત

ગાંધીનગર- ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ ગીર સાવજની ડણક ઘટી રહી છે. વિધાનસભામાં અપાયેલી માહિતી પ્રમાણે છેલ્લા બે વર્ષમાં કુલ 184 સિંહોના મોત થયાં છે. કોંગ્રેસના ધારાસભ્યે...

1400 ગામ અને 32 શહેરોને વૈકલ્પિક યોજના દ્વારા પીવાનું પાણી મળી...

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યભરમાં આગામી ઉનાળાના દિવસો દરમિયાન પણ પાણીની મુશ્કેલી સર્જાય નહી તે માટે આગોતરુ આયોજન કરી અગાઉ મંજૂર કરાયેલા તાકીદના...

BSE INVESTMENT WORKSHOP

WAH BHAI WAH

Facebook
RSS
YOUTUBE
YOUTUBE