Home Tags Finance Ministry

Tag: Finance Ministry

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 19 ટકાની વૃદ્ધિ થઇ

નવીદિલ્હી- ચાલુ નાણાકીય વર્ષના શરુઆતના સવા નવ મહિના દરમિયાન સરકારને ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની બમ્પર આવક મળી છે. આ સમય દરમિયાન ટેકસની આવકમાં 18.7 ટકાનો વધારો થઇ 6.89 લાખ કરોડ...

રાજકીય પક્ષોને ફંડિંગ બનશે ધોરણસર, સરકારે ઇલેક્ટોરલ બોન્ડ જાહેર કર્યાં

નવી દિલ્હી- રાજકીય ફંડફાળાની ગંગોત્રી પારદર્શી બને તે માટે આગળ વધતાં કેન્દ્ર સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. નાણાંપ્રધાન અરુણ જેટલીએ રાજકીય પક્ષોને ફંડિંગ માટેના ઇલેક્ટોરલ બોન્ડની રુપરેખાની ઘોષણા કરી...

જીએસટી રીટર્નમાં ભૂલ સુધારવાનો નિયમ બન્યો આસાન…

નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ કંપનીઓ અને વ્યાવસાયિકોને માસિક રીટર્ન- જીએસટીઆર-3 બી ભરવામાં થયેલી ભૂલો સુધારવા અને ટેક્સ ચૂકવણીમાં સમાયોજન કરવાને મંજૂરી આપી છે. આ કારણે વેપારીઓ ભય...

અરુણ જેટલી પર રાહુલ ગાંધીનું વિવાદીત ટ્વીટ, ભાજપ લાવશે વિશેષાધિકાર હનનનો...

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્વ પીએમ મનમોહન સિંહને લઈને કરવામાં આવેલા નિવેદન પર સંસદમાં હોબાળો હવે શાંત થઈ ગયો છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું...

આવકવેરાની મુક્તિ મર્યાદા વધીને રૂપિયા 3 લાખ કરવાની દરખાસ્ત

નવી દિલ્હી- પહેલી ફેબ્રુઆરી, 2018ના રોજ રજૂ થનાર જનરલ બજેટમાં કરદાતાઓ માટે આવકવેરાની મુક્તિ મર્યાદા 3 લાખ સુધીની થઈ શકે છે. 60 વર્ષથી વધુ અને 80 વર્ષથી ઓછી ઉંમરના...

પનામા પેપર લીક મામલે ઈડી 46 ભારતીય કંપનીને ફેમા નોટિસ મોકલશે

અમદાવાદઃ ઈડી દ્વારા પનામા દસ્તાવેજ મામલે 45થી વધારે કંપનીઓને નોટિસ મોકલવામાં આવે તેવી શક્યતાઓ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફોરેક્સ લોના ઉલ્લંઘન માટે થઈને નોટિસ જાહેર કરવામાં આવી છે. એજન્સીએ...

બિટકોઈનને માન્યતા આપવાનો નાણાપ્રધાનનો ઈન્કાર

નવી દિલ્હી- નાણાપ્રધાન અરૂણ જેટલીએ એકવાર ફરીથી વર્ચ્યુઅલ કરન્સી બિટકોઈનને માન્યતા આપવાનો ઈન્કાર કરી દીધો છે. જેટલીનું કહેવું છે કે અત્યારે બિટકોઈનને માન્યતા આપવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. આના...

ચૂંટણી જંગમાં GST કેમ મુખ્ય મુદ્દો બની રહ્યો છે…

અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ જીએસટી મુખ્ય મુદ્દો બની રહ્યો છે. કારણ કે ગુજરાત એ વેપારીઓનું રાજ્ય છે. જીએસટી પછી ગુજરાતના તમામ વેપારીઓ ભારે પરેશાન થયા હતા, જીએસટીને કારણે...

ગુજરાતમાં પેટ્રોલ, ડિઝલ સસ્તું થશે; સરકાર VAT ઘટાડશે

અમદાવાદ - ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે એમની સરકાર પેટ્રોલ અને ડિઝલ પરના વેલ્યૂ એડેડ ટેક્સ (VAT)માં કાપ મૂકશે. બંને ઈંધણના ભાવ ઘટાડવા માટે પગલાં લેવાની...

અર્થતંત્રનું ફૂલગુલાબી ચિત્ર છતાં જીડીપી ગ્રોથ કેમ ઘટ્યો ?

જીડીપી ગ્રોથનો આંક એપ્રિલથી જૂન ત્રિમાસિકગાળામાં ઘટીને 5.7 ટકા આવ્યો, જે ત્રણ વર્ષની નીચી સપાટીએ આવી ગયો છે. નિષ્ણાતોની ધારણા કરતાં પણ જીડીપીનો આંક નીચો આવ્યો છે, જેથી તમામ સ્તરે...