Home Tags Finance Ministry

Tag: Finance Ministry

ફેબ્રુઆરીમાં GSTની વસૂલાત રૂ. 1.33 લાખ કરોડને...

નવી દિલ્હીઃ સરકારને ફેબ્રુઆરીમાં ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ (GST)નું કલેકેશન રૂ. 1.33 લાખ કરોડથી વધુનું થયું છે. જે ગયા વર્ષના ફેબ્રુઆરીની તુલનાએ 18 ટકા વધુ છે, નાણાં મંત્રાલયે માહિતી...

આરોગ્ય વીમા પર GSTના દર ઘટે એવી...

નવી દિલ્હીઃ આરોગ્ય વીમો ખરીદવો તમારા માટે સસ્તો થાય એવી શક્યતા છે. આગામી GST કાઉન્સિલની બેઠકમાં આરોગ્ય વીમા પર GSTના દરોને હાલના 18 ટકાથી ઘટાડવાનો નિર્ણય સરકારે લીધો છે. ...

ડિસેમ્બરમાં GSTની વસૂલાત 13 ટકા વધીને રૂ.-1.29...

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની વસૂલાત ડિસેમ્બર, 2021માં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 13 ટકા વધીને રૂ. 1.29 લાખ કરોડને પાર થઈ છે, એમ નાણાં મંત્રાલયે માહિતી...

ક્રિપ્ટોકરન્સીના ભ્રામક પ્રચાર સામે મોદીની ચેતવણી

નવી દિલ્હીઃ અનિયંત્રિત ચલણ ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અને ભારતમાં તેના ભવિષ્ય જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ગઈ કાલે અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ એક બેઠક યોજાઈ ગઈ....

જીએસટી માફી યોજનાનો લાભ લેવાની મહેતલ લંબાવાઈ

નવી દિલ્હીઃ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કાયદા અંતર્ગત લેટ ફી માફી યોજનાનો લાભ લેવા માટેની આખરી તારીખને કેન્દ્રીય નાણાં મંત્રાલયે 30 નવેમ્બર સુધી લંબાવી દીધી છે. આ યોજના...

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની શક્યતા

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. રક્ષાબંધન પહેલાં કેન્દ્રીય કર્મચારીઓના સેલરીમાં નોંધપાત્ર વધારો થયો છે. રક્ષાબંધન પછી અને દશેરા પહેલાં કેન્દ્રીય કર્મચારીઓની સેલરીમાં ફરી વધારો થશે. આવનારી...

બેન્કો, વીમા કંપનીઓ પાસે ₹ 49,000 કરોડ...

નવી દિલ્હીઃ બેન્કો અને વીમા કંપનીઓની પાસે આશરે રૂ. 49,000 કરોડએ ખાતાંઓમાં પડ્યાં છે, જેનું કોઈ દાવેદાર નથી. નાણાં રાજ્યપ્રધાન ભાગવત કરાડે કહ્યું હતું કે ગયા વર્ષે ડિસેમ્બર સુધી...

સતત આઠમા મહિને GST-વસૂલાત ₹ એક-લાખ કરોડથી...

નવી દિલ્હીઃ નાણાં મંત્રાલય દ્વારા શનિવારે જારી કરવામાં આંકડા અનુસાર મે મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની વસૂલાત રૂ. 1,02,709 કરોડ રહી હતી. આ સતત આઠમો મહિનો છે, જેમાં GST...

કેન્દ્ર સરકારે રેમેડિસિવિર પર આયાતડ્યુટી માફ કરી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને લીધે કથળતી જતી સ્થિતિમાં સરકારે રેમેડિસિવિર એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇનગ્રિડિયન્ટ-API, ઇન્જેક્શન્સ અને અન્ય સામગ્રીને આયાતડ્યુટીમુક્ત કરી છે. જેથી એના સપ્લાયમાં વધારો થશે, ખર્ચ ઘટશે, જેનાથી...

નાની  બચત યોજનાઓના વ્યાજદર-ઘટાડા મુદ્દે સરકારનો યુ-ટર્ન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજદર ઘટાડવાની ઘોષણા કર્યાના એક જ દિવસમાં યુ ટર્ન લીધો છે. સરકારે બુધવારે જાહેર થયેલા વ્યાજદરઘટાડાનો નિર્ણય ગુરુવારે પરત ખેંચ્યો હતો....