Home Tags Dubai

Tag: Dubai

સુપર-4 મેચમાં પાકિસ્તાનને 9-વિકેટથી હરાવી ભારત એશિયા કપ-2018ની ફાઈનલમાં

દુબઈ - કેપ્ટન રોહિત શર્મા (અણનમ 111) અને શિખર ધવનના 114 રન તથા બંને વચ્ચે પહેલી વિકેટ માટે થયેલી 210 રનની કરેલી ભાગીદારીના બળે ભારતે આજે અહીં એશિયા કપ-2018...

એશિયા કપ 2018: પહેલી સુપર-4 મેચમાં ભારતે બાંગ્લાદેશને 7-વિકેટથી આસાનીથી હરાવ્યું

દુબઈ - અહીંના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે એશિયા કપ-2018 સ્પર્ધામાં સુપર-4 તબક્કામાં આજે રમાયેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 7-વિકેટથી આસાનીથી હરાવી દીધું છે. ભારતની હવે પછીની મેચ પાકિસ્તાન સામે, 23...

મેદાનમાંથી સ્ટ્રેચર પર લઈ જવામાં આવેલો હાર્દિક પંડ્યા એશિયા કપમાંથી આઉટ

દુબઈ - ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એશિયા કપમાં હવે રમી નહીં શકે. એને ટીમમાંથી હટાવી લેવામાં આવ્યો છે. ગઈકાલે બુધવારે, દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમાઈ ગયેલી ગ્રુપ-Aની મેચમાં પાકિસ્તાનના દાવ...

એશિયા કપ 2018: ભારતે ગ્રુપ મેચમાં પાકિસ્તાનને 8-વિકેટથી હરાવ્યું

દુબઈ - કટ્ટર હરીફ પાકિસ્તાનને આજે અહીંના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એશિયા કપ-2018માં ગ્રુપ-Aની મેચમાં 8-વિકેટથી હરાવીને સ્પર્ધામાં સતત બીજો વિજય નોંધાવ્યો છે. પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ એહમદે ટોસ જીતીને પહેલા...

એશિયા કપઃ દુબઈ સ્ટેડિયમમાં ભારે ઉત્સાહ…

ભારત-પાક મેચને કારણે દુબઈમાં ટ્રાફિક જામ સર્જાયો

અગસ્તા વેસ્ટલેન્ડ ડીલના વચેટિયા ક્રિશ્ચયન મિશેલનું દુબઈથી થઈ શકે છે પ્રત્યાપર્ણ

નવી દિલ્હી- દુબઈની અદાલત અગસ્તા વેસ્ટલેન્ડ ડીલના વચેટિયા ક્રિશ્ચયન મિશેલને ભારતને સોંપવાનો વિચાર કરી રહી છે. આ મામલે દુબઈની અદાલતમાં સુનાવણી થઈ છે. મળતી માહિતી મુજબ સુનાવણી દરમિયાન દુબઈ...

એશિયા કપ 2018: ભારતનો 26 રનથી વિજય; હોંગ કોંગ લડત આપીને...

દુબઈ - અહીં રમાતી એશિયા કપ 2018 ક્રિકેટ સ્પર્ધામાં ગઈ કાલે ભારતે ગ્રુપ-Aમાં પોતાની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં હોંગ કોંગને 26-રનથી પરાજય આપ્યો હતો. ભારતના આશ્ચર્ય વચ્ચે હોંગ કોંગના...

દુબઈમાં શનિવારથી એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાનો આરંભ; ધોનીની બેટિંગ એવરેજ છે...

દુબઈ - છ ટીમ વચ્ચેની એશિયા કપ સ્પર્ધા આવતીકાલથી અહીંના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ દીઠ 50 ઓવરવાળી વન-ડે ઈન્ટરનેશનલ મેચો સ્થાનિક સમય મુજબ બપોરે 3.30 વાગ્યે અને...