Home Tags Dubai

Tag: Dubai

23 જૂનથી એમિરેટ્સની ભારત-દુબઈ વિમાનસેવા ફરી શરૂ

દુબઈઃ ભારતમાં કોરોનાવાઈરસની બીજી લહેર નબળી પડતાં અને નવા કેસોની સંખ્યા પણ ઘટી જતાં દુબઈની સરકારે ભારતથી આવતાં-જતાં વિમાન પ્રવાસીઓ માટેના નિયંત્રણો હળવા બનાવી દીધા છે. એને પગલે યૂએઈની...

તિરંગાના રંગમાં રંગાયું બુર્જ-ખલિફાઃ UAEનું ભારતને સમર્થન

દુબઈઃ કોરોના વાઇરસ સામે લડાઈ લડી રહેલા ભારત સાથે હવે સંયુક્ત આરબ અમિરાત (UAE) પણ ખભેખભા મિલાવીને ઊભું છે. કોરોનાના આ મુશ્કેલ સમયમાં ભારતને હિંમત આપતાં UAEએ સૌથી મોટી...

સલમાન-શાહરૂખનું એક્શન દ્રશ્ય બુર્જ ખલીફાની ટોચ પર

મુંબઈઃ શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણ ફરી એક વાર રૂપેરી પડદા પર સાથે જોવા મળશે. નવી ફિલ્મ છે ‘પઠાણ’. આ ફિલ્મનું શૂટિંગ દુબઈની વિખ્યાત ગગનચૂંબી ઈમારત બુર્જ ખલીફા પર...

મૌની રોયે ડર્યા વગર સિંહને ખોરાક ખવડાવ્યો

નવી દિલ્હીઃ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મિડિયામાં ઘણી સક્રિય છે. તે આજકાલ દુબઈમાં છે અને ક્વોલિટી સમય પસાર કરી રહી છે. તે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં કંઈક ને કંઈક પોસ્ટ કરે...

મૌની રોય કદાચ દુબઈનાં બેન્કરને પરણશે

મુંબઈઃ 2021ની શરૂઆત બોલીવૂડ માટે સારા સમાચારોથી થઈ રહી છે. અભિનેતા વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવાનો છે એવા સમાચાર બાદ હવે બોલીવૂડ અને ટીવી સિરિયલોની...

કોરોના-રસી મૂકાવનાર શિલ્પા શિરોડકર બની પહેલી બોલીવૂડ-સ્ટાર

દુબઈઃ કોરોના વાઈરસ જાગતિક મહાબીમારીથી બચવા માટે ભારત સહિત દુનિયાભરમાં રસીકરણ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના રસી મૂકાવનાર પહેલી બોલીવૂડ કલાકાર બની છે. જોકે...

દુબઈમાં કોન્સલ-જનરલ તરફથી વસાહતી ભારતીયો માટે બ્રેકફાસ્ટ

દુબઈઃ અત્રેના ભારતીય કોન્સલ જનરલે જાહેરાત કરી છે કે અહીં વસતા ભારતીય સમુદાયના લોકોના સંપર્કમાં રહી શકાય એ માટે હાથ ધરવામાં આવેલી એક નવી યોજના અંતર્ગત વસાહતી કામદારો માટે...

કૃણાલ પંડ્યાની મુંબઈ એરપોર્ટ પર પૂછપરછ કરાઈ

મુંબઈઃ વડોદરાનિવાસી ક્રિકેટર અને આઈપીએલ-2020 સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ખેલાડી કૃણાલ પંડ્યા ગઈ કાલે દુબઈથી મુંબઈ આવી પહોંચ્યા બાદ એરપોર્ટ પર એને અટકાવવામાં આવ્યો હતો. એની પાસે અઘોષિત સોનું...

રોહિત શર્માની કેપ્ટન-ઈનિંગ્ઝઃ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ-2020 વિજેતા

દુબઈઃ રોહિત શર્માએ 51 બોલમાં 4 છગ્ગા, પાંચ ચોગ્ગા સાથે 68 રનની કેપ્ટન ઈનિંગ્ઝ ખેલતાં મુંબઈ ઈન્ડિયન્સે આજે અહીં આઈપીએલ-2020 સ્પર્ધાની ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 5-વિકેટે પરાજય આપ્યો હતો. ગયા...

પહેલીવાર ફાઈનલમાં પહોંચવાનો આનંદ થયો છેઃ ઐયર

અબુ ધાબીઃ દિલ્હી કેપિટલ્સને આખરે પહેલી જ વાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચાડવામાં કેપ્ટન શ્રેયસ ઐયરને સફળતા મળી છે. ગઈ કાલે અહીં આઈપીએલ-13ની ક્વાલિફાયર-2 મેચમાં દિલ્હી...