Home Tags BCCI

Tag: BCCI

મેદાનમાંથી સ્ટ્રેચર પર લઈ જવામાં આવેલો હાર્દિક પંડ્યા એશિયા કપમાંથી આઉટ

દુબઈ - ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એશિયા કપમાં હવે રમી નહીં શકે. એને ટીમમાંથી હટાવી લેવામાં આવ્યો છે. ગઈકાલે બુધવારે, દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમાઈ ગયેલી ગ્રુપ-Aની મેચમાં પાકિસ્તાનના દાવ...

ક્રિકેટરોને પસંદ કરનારાઓનો પગાર વધ્યો…

ભારતની ક્રિકેટ ટીમ દેશ-વિદેશની ધરતી પર શ્રેણીઓ, સ્પર્ધાઓમાં રમે. આ ક્રિકેટરો જીતે તો દેશવાસીઓ ખુશ થાય, હારે તો નિરાશ થાય. આ ક્રિકેટરોની ટીમ પસંદ કરવાની જવાબદારી પસંદગીકારોને સોંપવામાં આવી...

લોર્ડ્સમાં ધબડકોઃ BCCIના સાહેબો શાસ્ત્રી, કોહલીનો ઉધડો લઈ નાખે એવી શક્યતા

લંડન/મુંબઈ - લોર્ડ્સ મેદાન પર ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના થયેલા શરમજનક પરાજયને કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ટીમથી બહુ નારાજ થયું છે. બોર્ડના સત્તાધિશો ઈંગ્લેન્ડમાં ટીમના આ...

ટીમ ઈન્ડિયા સાથે અનુષ્કાની હાજરીથી કોઈ પ્રોટોકોલ ભંગ થયો નથીઃ BCCIની...

લંડન - અત્રે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમવા આવેલી ભારતીય ક્રિકેટ ટીમે ઔપચારિકતા અનુસાર શહેરસ્થિત ભારતીય દૂતાવાસની મુલાકાત લીધી હતી. એ મુલાકાત વખતે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય...

100 T20 ઈન્ટરનેશનલ્સમાં ભારતનો 62મો વિજય; બધી ટીમો કરતાં સૌથી વધારે

ડબલીન - આયરલેન્ડને ગઈ કાલે અહીં એની જ ધરતી પર પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 76 રનથી હરાવીને ભારતે આ ફોર્મેટની ક્રિકેટમાં પોતાનો 62મો વિજય નોંધાવ્યો છે. 100 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો...

વિરાટ કોહલીએ મેળવ્યો ‘પોલી ઉમરીગર એવોર્ડ’

બેંગલુરુ - ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટેનો 'પોલી ઉમરીગર એવોર્ડ' મેળવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા અહીં આયોજિત વાર્ષિક એવોર્ડ સેરેમની ખાતે કોહલીને...

કોહલીને ગરદનમાં ઈજા થતાં કાઉન્ટી ક્રિકેટમાં રમવા જઈ નહીં શકે

મુંબઈ - ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને તાજેતરમાં આઈપીએલની એક મેચ વખતે ગરદનમાં ઈજા થઈ હતી. આને કારણે તે આવતા મહિને ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં રમવા જઈ નહીં શકે. એ...

ડે-નાઈટ ટેસ્ટ મેચ રદ થઈઃ BCCIનો વિજય થયો

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ (ક્રિકેટ ઓસ્ટ્રેલિયા)એ આ વર્ષના અંત ભાગમાં જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવશે ત્યારે બંને દેશની ટીમ વચ્ચે ગુલાબી બોલથી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાડવાનો વિચાર પડતો મૂકી...

WAH BHAI WAH