નંદોત્સવ નિમિત્તે જાણીતા યુવાન ગાયકો દ્વારા શ્રી કૃષ્ણને સંગીતભર્યું ‘પંચામૃત’

મુંબઈ – જન્માષ્ટમી-નંદોત્સવ નિમિત્તે અહીં આજે એક રસપ્રદ, ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું – જાણીતા યુવાન ગાયકો દ્વારા શ્રી કૃષ્ણને સંગીતભર્યું ‘પંચામૃત’.

મધુર કંઠ આપ્યો, જાહ્ન્વી શ્રીમાંકર-પ્રહર વોરાએ. કાર્યક્રમની પરિકલ્પના-મંચસજ્જા-દર્શન સેવા બજાવનાર ‘લાલુભાઈ’. શ્રીનાથજીના મંગળાથી શયન સુધીના પદોની શબ્દરચના, ચિત્રજીની રજૂઆત રૂપા ‘બાવરી’ દ્વારા કરવામાં આવી.

દક્ષિણ મુંબઈસ્થિત ભારતીય વિદ્યાભવન, ચોપાટી ખાતે આયોજિત આ ભક્તિરસમય કાર્યક્રમનું પ્રસ્તુતિકરણ ‘ચિત્રલેખા’ દ્વારા કરવામાં આવ્યું હતું.

(તસવીરોઃ દીપક ધુરી)

મધુર કંઠ આપ્યો, જાહ્ન્વી શ્રીમાંકર-પ્રહર વોરાએ… ટીવી એક્ટર દિલીપ જોશી, લાલુભાઈ, રૂપા ‘બાવરી’, ‘ચિત્રલેખા’ના મૌલિક કોટક અને મનન કોટક

 

કાર્યક્રમના આરંભે શ્રીનાથજીબાવાનાં દર્શનની ઝલક…

httpss://youtu.be/_5xIh2DWZio

 

httpss://youtu.be/w6G4KWyCmfM