કિન્નૌરમાં નવેસરથી હિમવર્ષા…

0
3449
હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં જિલ્લામાં 21 માર્ચ, બુધવારે નવેસરથી હિમવર્ષા થઈ હતી. એને કારણે પહાડો પર જાણે સફેદ બરફની ચાદર છવાઈ ગઈ હોય એવું દ્રશ્ય જોવા મળ્યું હતું અને સાથોસાથ વાતાવરણ ખૂબ ઠંડું થઈ ગયું હતું.