Home Tags Snowfall

Tag: Snowfall

જોશીમઠમાં ખતરો વધ્યો! ઘરોમાં તિરાડો પહોળી થઈ...

ઉત્તરાખંડના જોશીમઠમાં હિમવર્ષાને કારણે ભૂસ્ખલનને કારણે ઘરોમાં પડેલી તિરાડો વધુ પહોળી થઈ ગઈ છે. ચમોલીના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ચમોલી જિલ્લા...

સેનાનાં જવાનોએ દર્દીઓને ઉગાર્યાં

જમ્મુ-કશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પરના ઘાગર ગામમાં એક ગર્ભવતી મહિલાને બચાવવાનો કોલ મળ્યા બાદ લશ્કરના જવાનો તરત ત્યાં પહોંચી ગયા હતા અને મહિલાને સ્ટ્રેચર પર સુવડાવી, સ્ટ્રેચરને ખભે...

ભારે હિમવર્ષાઃ હિમાચલ પ્રદેશમાં 400 રસ્તા બંધ

શિમલાઃ હિમાચલ પ્રદેશ રાજ્યમાં આજે પણ મધ્યમથી લઈને ભારે પ્રમાણમાં હિમવર્ષા થઈ છે. એને કારણે 400થી વધારે રસ્તાઓને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. પર્યટકોને આ વિશે સતત...

પાકિસ્તાનમાં ભીષણ બરફ-વર્ષાએ રેકોર્ડ તોડ્યોઃ 21નાં મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ભીષણ સ્નોફોલે પાછલાં 15થી 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રિસોર્ટ શહેર મુર્રીમાં રાતભરમાં ભારે હિમપ્રપાતની વચ્ચે તાપમાન શૂન્યથી આઠ ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં...

જમ્મુ અને કાશ્મીરમાં સીઝનનો પહેલો સ્નો-ફોલ

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં મોસમનો પહેલો સ્નોફોલ (બરફ-વર્ષા) થતાં પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં જુસ્સો આવ્યો છે. કાશ્મીરની ખીણના પ્રસિદ્ધ સ્થળો ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ, અહરબલ સ્નોની સફેદ ચાદરથી ઢંકાઈ...

સહારા રણમાં છવાઈ બરફની સફેદ ચાદર

રિયાધઃ ઉત્તર આફ્રિકાના સહારા રણમાં અને બાજુના સાઉદી અરેબિયાના રણવિસ્તારોમાં ચારેબાજુએ રેતાળ માટી જ હોય, સામાન્ય રીતે અહીં તાપમાન 25-30 ડિગ્રી જેટલું રહેતું હોય, બરફ તો ભાગ્યે જ જોવા...

શ્રીનગર એરપોર્ટ પર ઈન્ડિગો વિમાનની દુર્ઘટના ટળી

શ્રીનગરઃ અહીંના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે બપોરે સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. શ્રીનગરથી 233 પ્રવાસીઓ સાથેનું ઈન્ડિગોનું વિમાન દિલ્હી જવા માટે તૈયાર થઈ ગયું હતું, તે રનવે પર...